2021 KTM Duke 125 ભારત મા લોન્ચ થઇ, જાણો તેની કીમત અને નવા ફીચર્સ

2021 KTM Duke 125
Advertisement

KTM કંપની દ્વારા ભારતની અંદર હાલમાં KTM duke 200, KTM duke 125 અને KTM Duke 390 જે પહેલાથી હાલમાં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે અને વપરાશકર્તાઓ તેનો આનંદ લઇ રહ્યા છે ત્યારે KTM પ્રેમીઓ માટે ફરી એકવાર કંપની દ્વારા 2021 KTM Duke 125 લોન્ચ કરવામાં આવી છે તો ચાલો જાણીએ આ 2021 KTM Duke 125  ની કિંમત અને તેના ફિચર્સ વિશે, 2021 KTM Duke 125 Price and specification details.

KTM Duke 125 Price and specification details

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ  KTM Duke 125 ની અંદર તદ્દન નવા ફિચર્સ જે કંપની દ્વારા આપવામાં આવ્યા છે તે છે તેની નવી સ્ટાઈલ તેમજ તેના નવે સસ્પેન્શન જે હાલમાં માર્કેટની અંદર અવેલેબલ bikes કરતા તેને જુદી પાડે છે જોકે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી 125 ktm duke એ તેના જૂના મોડલ કરતા થોડી મોંઘી છે

2021 KTM Duke 125 Orange

Advertisement

Engine details

નવા KTM 125 duke ની અંદર આપેલ એન્જિન 14.3 bhp પાવર 9,250 rpm પર અને 12 Nm પાવર 8,000 rpm પર જનરેટ કરે છે અને તેમજ આપવામાં આવેલું 125 સીસી નું એન્જિન 6 સ્પીડ ગેર ધરાવતું  liquid fuel injector એન્જિન છે જે તમને જડપી પાવર ડિલિવરી આપે છે

2021 KTM Duke 125 price in India

2021 KTM Duke 125 White

કંપની દ્વારા KTM duke 125 ની બજારકિંમત 1,50,010 લાખ રૂપિયા( Ex-showroom Delhi ) રાખવામાં આવી છે જે તેના જૂના મોડલ કરતાં ₹32,010 મોંઘી છે

2021 KTM Duke 125 details

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ નવી બાઈક ની અંદર કંપનીએ સબ ફ્રેમ બોલ્ટ ની મદદથી ઈન્ટિગ્રેટેડ સ્ટીલ ફ્રેમવર્ક આપ્યું છે તેમજ કંપની દ્વારા તેના duke 200 મોડલ ની અંદર આવતી હેડલેમ્પસ ,બોડી પેનલ ,પેટ્રોલ ટાંકી, એલસીડી ડિસ્પ્લે નો જ ઉપયોગ કર્યો છે પરંતુ પાછળની બાજુએ કંપનીએ તેના લુકની અંદર બદલાવ કરેલ છે

2021 KTM Duke 125 Details

કંપની દ્વારા આ બાઈક ની અંદર સારા ઇકોનોમિક્સ અને નવા સસ્પેન્શન સાથે 13.5 લીટરની ક્ષમતા ની પેટ્રોલ ટાંકી આપી છે જે જૂની બાઈક કરતા અઢી લિટર વધુ ક્ષમતા ધરાવે છે. તેમજ આ બાઈક જુની બાઇક કાકા સાત કિલો વધારે સારી છે અને તેની ઊંચાઈ પણ 822 mm કરવામાં આવી છે

નીચે આપેલ માહિતી પણ વાંચો

Tata Altroz નું Accident થયું ભેંશ સાથે

Tata Nexon રેતી ના રણમાં પણ આપી જોરદાર પરફોર્મન્સ જ્યાં Mercedes SUV ફસાઈ ગઈ

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

Advertisement