
હાલ ના સમય માં દરેક વ્યક્તિ પોતાની car ની અંદર panoramic sunroof ઈચ્છે છે સામન્ય રીતે આ panoramic sunroof મોંઘી ગાડીઓ ની અંદર જ આવે ચછે પરંતુ હાલ દરેક કંપની પોતાની car ની અંદર panoramic sunroof ઉમેરી રહી છે તો આજ અમે એવી car નું લિસ્ટ લાવ્યા છીએ જે બજેટ cars છે.
Hyundai Creta

Hyundai એ થોડા સમય પહેલાજ તેની Creta નું નવું મોડેલ બહાર પડ્યું હતું જેની પ્રારંભિક કિમત 9.99 લાખ છે જેના ટોપ મોડેલ ની કિમત 17.2 લાખ સુધી પહોચે છે Creta ના SX model જેની કિમત 13.46 લાખ છે તેની અંદર તમને Panoramic Sunroof મળે છે.
MG Hector
ગયા વર્ષે MG Hector એ પોતાની પ્રથમ Car લોન્ચ કરી હતી. તેમજ Mg Hector ના ટોપ મોડેલ ન અંદર જ sunroof નું ફીચર આપવામા આવ્યું છે MG Hector ની પ્રારંભિક કિમત 12.83 લાખ છે અને ટોપ મોડેલ 17.72 લાખ સુધી પહોચે છે.
Tata Harrier

Tata Harrier એ ખુબજ નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી હતી જેની અંદર અપડેટેડ પાવરટ્રેન નો પણ સમાવેશ થાય છે. તેની અંદર Panoramic Sunroof એ મિડ રેન્જ ની અંદર ટૂક સમય ની અંદર ઉમેરવામાં આવશે ટેમેજ તેની કિમત 13.69 લાખ થી 20.25 લાખ પહોચે છે હાલ તેના xz+ વેરીયટ ની અંદર આવે છે જેની કિમત 18.75 લાખ છે.
Volkswagen T-Roc

Volkswagen T-Roc એ Volkswagen ની એન્ટ્રી લેવલ ની SUV છે ભારત ની અંદર તણું ટોપ મોડેલ જેની કિમત 19.99 લાખ છે તેની અંદર પણ Panoramic sunroof , dual-zone Climate control અને 8 ઈચ ટચ સ્ક્રીન નું infotainment system તેમજ 17 ઈચ ના alloy wheels આપવામાં આવ્યા છે.
Jeep Compass

Jeep Compass તેના 2018 ના મોડેલ સાથે તેની અંદાર panoramic sunroof નું ઓપસન સાથે લોન્ચ કરવામાં આવી હતી હાલ તીની કિમત 16.49 લાખ થી 24.99 લાખ વચ્ચે છે.
નોધ : લોકેશન મુજબ car ની કિમત માં ફેરફાર હોઈ શકે છે અને જણાવેલ કિમત Ex Showroom છે.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.