શિમલા મરચા ના ફાયદા અને નુકશાન | Shimla marcha na fayda in Gujarati

કેપ્સિકમ ના ફાયદા - કેપ્સિકમ મરચા ના ફાયદા - shimla marcha na fayda in Gujarati - bell pepper benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર વાંચો માહિતી કેપ્સિકમ વિશે જેમાં શિમલા મરચા ના ફાયદા અને નુકશાન, કેપ્સીકમ ના ફાયદા, shimla marcha na fayda in Gujarati ,bell pepper benefits in Gujarati

શિમલા મરચા | Shimla marcha

શિમલા મરચા એટલે કે સૌથી જાણીતું અને સરળ નામ કેપ્સીકમ થી આપણે બધા વાકેફ જ હશું અને લગભગ બધાના ઘર માં કેપ્સીકમ નો ઉપયોગ થતો જ હોય છે,

જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે માટે જ તેનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવામાં કરવામાં આવે છે. ચાઇનીઝ વાનગીઓ બનાવવામાં તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

કેપ્સીકમ ઘણા બધા પોષક તત્વો ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. જરૂરી માત્રા માં મિનરલ્સ પણ મળી રહે છે.

કેપ્સીકમ ના પ્રકાર

શિમલા મરચા – કેપ્સીકમ ત્રણ પ્રાકાર ના આવે છે. લાલ કેપ્સીકમ જેને અંગ્રેજી માં “red bell pepper” કહેવામાં આવે છે, પીળા કેપ્સીકમ જેને “yellow bell pepper” કહેવાય છે અને લીલા રંગ ના જેને આપણે બધા “capsicum” ના નામ થી ઓળખીએ છીએ.

લાલ, પીળા અને લીલા આ ત્રણેય પ્રકારના કેપ્સીકમ સેહત માટે બહુ જ ગુણકારી હોય છે અને ત્રણેય ના ગુણ સરખા જ હોય છે.

ત્રણેય માર્ચમાં વિટામીન સી અને બીટાકેરોટીન, તથા વિટામીન એ મળી રહે છે.

આ મરચા મા જરા પણ કેલેરી હોતી નથી માટે વજન ઘટાડવા ઈચ્છુક વ્યક્તિઓ માટે કેપ્સીકમ નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તો ચાલો જાણીએ તેના ઔષધીય ગુણો અને તેના ફાયદાઓ અને નુકસાન.

શિમલા મરચા ના ફાયદા | કેપ્સીકમ મરચા ના ફાયદા | કેપ્સીકમ ના ફાયદા

પાચન તંત્ર ને મજબૂત બનાવે છે

આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે આપણી પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ. શિમલા મિર્ચ માં પાચન સબંધિત બીમારિયો ને દૂર કરવાનો ગુણ હોય છે.

ખોરાક નું પાચન ના થવું, ઝાડા થઇ જવા, કમજોરી લાગવી વગરે જેવી સમસ્યામાં કેપ્સીકમ નું સેવન કરવું ફાયદો કરે છે.

કેપ્સીકમ ખાવથી પાચનક્રિયા સારી બની જાય છે અને પેટમાં થતો કાયમ માટેનો દર્દ ઓછો થાય છે અને ગેસ ની સમસ્યા, કબજીયાત વગેરેમાંથી છુટકારો મળી જાય છે.

શિમલા મરચા ના ફાયદા તે વજન ઘટાડવામાં ઉપયોગી છે

વધતા વજન થી પરેશાન વ્યક્તિઓએ કેપ્સીકમનું સેવન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.

કેપ્સીકમ માં કેલેરી નું પ્રમાણ નહીવત્ત હોય છે માટે જ તેને ખાવાથી વજન ઓછું થઇ જાય છે સાથે સાથે તેના સેવન થી મેટાબોલીઝમ માં પણ સુધારો આવે છે.

કેપ્સીકમ આપણા શરીર માં રહેલા જેરી પદાર્થો બહાર કાઢી નાખે છે.

ડાયાબીટીશ માં ફાયદેમંદ છે

શિમલા મીર્ચ નું સેવન કરવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, કારણ કે કેપ્સીકમ માં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે, માટે તેના સેવન થી હૃદય નસો ક્યારેય બ્લોક થતી નથી.

Shimla marcha na fayda in Gujarati

ત્વચા માટે ફાયદેમંદ છે

શિમલા મિર્ચમાં વિટામીન સી ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે માટે જ તેનું સેવન આપણી ત્વચા માટે જ ફાયદેમંદ સાબિત થાય છે.

લાલ કેપ્સીકમ માં બીટા કેરોટીન હોય છે. જે આપણા શરીર માં જઈ ને વિટામીન એ માં પરિવર્તિત થઇ જાય છે કરચલીઓ પાડવા દેતું નથી અને ત્વચા ના રંગ ને નિખારવામાં પણ મદદ કરે છે.

શિમલા મરચા ના ફાયદા વાળ ના વિકાસ માટે

લાલ શિમલા મીર્ચમાં વિટામીન બી-૬ ની માત્ર સારા એવા પ્રમાણ માં હોય છે. લાલ કેપ્સીકમ ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જાય છે.

લાલ કેપ્સીકમ આપણા વાળ ને ઓક્સીજન ભરપૂર માત્ર માંપુરું પડે છે અને વાળ ના મુળિયા માં લોહીનું પરિભ્રમણ પણ સારું બનાવે છે અને વાળ ને સફેદ થતા પણ અટકાવે છે.

Bell pepper benefits in Gujarati

પેટના ચાંદામાં કેપ્સીકમ નો ઉપયોગ

લાલ શિમલા મિર્ચ નું સેવન કરવાથી આતરડા માં તઃતો સંકોચન ઓછું થઇ જાય છે એટલે જ તેનું સેવન કરવાથી ચાંદા ની સમસ્યા માં રાહત મળી જાય છે સાથે સાથે ગેસની સમસ્યા પણ થતી નથી.

શિમલા મરચા ના ફાયદા તે દર્દ નિવારક છે

કેપ્સીકમ માં દર્દ નિવારક તત્વો પણ હોય છે, જે ત્વચા ને મજબુત બનાવે છે અને નસો માં થતા દુખાવા ને દૂર કરે છે, સંધીવા માં પણ કેપ્સીકમ નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે.

શિમલા મિર્ચ ના નુકશાન | કેપ્સીકમ ના નુકશાન

આમ તો કેપ્સીકમ નું સેવન કરવાથી કોઈપણ પ્રકાર ના નુકસાન થતા નથી પરંતુ જો તેનો વધારે પ્રમાણ માં સેવન થઇ જાય તો નુકસાન કરી શકે છે.

જો તમે કઈપણ સ્વાસ્થ્ય ને લગતી સમય થી પરેશાન છો અને કેપ્સીકમ નું ઉપયોગ કરો છો તો તેનું સેવન ઓછું કરી નાખવું જોઈએ.

નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ કેપ્સીકમ નું સેવન ઓછું કરવું જોઈએ.

વધારે પ્રામાણ માં કેપ્સીકમ નું સેવન થઇ જાય તો ઝાડા, ઉલટી એસીડીટી જેવી સમસ્યાઓ થઇ શેકે છે.

કેપ્સીકમ ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો

શું કેપ્સીકમ નું સેવન હેલ્થ માટે ખરાબ છે?

ના કેપ્સીકમ નું સેવન કરવાથી કોઈપણ પ્રકાર ના નુકસાન થતા નથી. કેપ્સીકમ માં ઘણા બધા પોષક તત્વો હોય છે, સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. તે વિટામીન સી થી ભરપૂર હોય છે.

શું કેપ્સીકમ નું સેવન કરવાથી લીવર ને નુકસાન થાય છે?

ના, કેપ્સીકમ નું સેવન કરવાથી લીવર ને કોઈપણ પ્રકાર નું નુકસાન થતું નથી.

શું કેપ્સીકમ નું સેવન કરવાથી આંખો ને ફાયદો થાય છે?

હા, કેપ્સીકમ નું સેવન કરવાથી આંખો ને ખુબ જ ફાયદો થાય છે. જેમ લાલ ગાજર ખાવાથી આંખો ને ફાયદો થાય છે તેવી જ રીતે કેપ્સીકમ ખાવાથી આંખો ને ખુબ જ ફાયદો થાય છે.

શિમલા મિર્ચ નું વધારે સેવન કરવાથી શું થાય છે?

કેપ્સીકમ – શિમલા મિર્ચ નું વધારે સેવન કરવાથી બ્લડ પ્રેશર ની સમસ્યા થઇ શકે છે.

શિમલા મીર્ચની તાસીર કેવી હોય છે?

શિમલા મિર્ચ ની તાસીર ગરમ હોય છે.

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી shimla marcha na fayda,bell pepper benefits in Gujarati, પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ચોકલેટ ના ફાયદા અને નુકશાન | ચોકલેટ ખાવાના ફાયદા | Chocolate khavana fayda in Gujarati | Benefits of chocolate in Gujarati

ફણગાવેલા મગ ના ફાયદા અને નુકશાન | Fangavela mag na fayda |Fangavela mag benefits in Gujarati

મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત| મોસંબી ના ફાયદા | mosambi na fayda in Gujarati

શેતુર ના ફાયદા અને નુકસાન | શેતુર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Shetur na faida | Shetur na fayda | Mulberry benefits in Gujarati

ગુલાબજળ ના ફાયદા | ગુલાબજળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | ગુલાબજળ બનાવવાની રીત | Gulab jal na fayda | Rose water benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement