દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati

દાળિયા ની ચીકી બનાવવાની રીત - dariya ni chikki banavani rit - dariya ni chikki recipe in gujarati - દારિયા ની ચીકી બનાવવાની રીત - daliya ni chikki banavani rit - daliya ni chikki recipe in gujarati
Image credit – Youtube/Home food recipes Gujarati
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe   YouTube channel on YouTube,  આજે આપણે દારીયા ની ચીકી બનાવવાની રીત શીખીશું, dariya ni chikki banavani rit , dariya ni chikki recipe in gujarati, daliya ni chikki banavani rit , daliya ni chikki recipe in gujarati, દાળિયા ની ચીકી બનાવવાની રીત , દારિયા ની બનાવવાની રીત, દારિયા ની ચીકી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

દાળિયા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | daliya ni chikki banava jaruri samgri

  • ફોતરા કાઢેલ દારિયા ની દાળ  1 કપ
  • ગોળ 1 કપ સુધારેલ

દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki banavani rit | dariya ni chikki recipe in gujarati

દારિયા ની ચીકી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી વાળી કડાઈ લ્યો એમાં દારિયા ની દાળ નાખી ધીમા તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી દારિયા દાળ ક્રિસ્પી થાય ને એની ભેજ નીકળી જાય

હવે શેકેલા દારીયા દાળ ને એક બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો

Advertisement

હવે એજ કડાઈમાં સુધારેલો ગોળ લ્યો ને ધીમા તાપે ગોળ ને હલાવવા રહી ગોળ ને ઓગળવા દયો

ગોળ બરોબર ઓગળી જાય ને એમાં પરપોટા થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ નો પાક બનાવવો પાક બની ગયો કે નહિ ચેક કરવા એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળ ના એક બે ટીપાં નાખો

જો વાટકામાં નાખેલા ટીપાં તૂટી ને કટકા થાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને ફરી ચેક કરવો

જો પાક બરોબર બની ગયો હોય તો ગેસ બંધ કરી એમાં શેકેલા દારીયા દાળ નાખી બરોબર મિક્સ કરો

ગોળ ને દારિયા દાળ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોમ પર મૂકો ને ગ્રીસ કરેલ વેલણ કે વાટકા વડે પાતળી કરી લ્યો

હવે જો તેના બજાર જેવા કટકા કરવા હોય તો એમાં ચાકુ વડે કાપા પડી લ્યો ને એને દસ પંદર મિનિટ સુધી ઠંડો થવા દયો

ઠંડી થાય એટલે એના પીસ કરી એર ટાઇટ ડબ્બામાં ભરવી જેથી એને ભેજ ના લાગે જો ભેજ લાગશે તો ચીકી ચીકણી બની જશે

તૈયાર દારિયા ની ચીકી નો આનંદ માણો

દારિયા ની ચીકી બનાવવાની રીત | daliya ni chikki banavani rit | daliya ni chikki recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Home food recipes Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement