શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit recipe in gujarati

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત - singoda na lot na paratha banavani rit - singoda na lot na paratha recipe in gujarati
Image credit – Youtube/Indian Food Made Easy
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Indian Food Made Easy YouTube channel on YouTube આજે આપણે ફરાળી શિંગોડા લોટના પરોઠા બનાવવાની રીત – singoda na lot na paratha banavani rit શીખીશું આ પરોઠા તમે સવારે ચા દૂધ સાથે કે પછી  ફરાળી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ Singoda na lot na paratha recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે

શિંગોડા લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | Singoda na lot na paratha ingredients

  • ફરાળી શિંગોડા લોટ  1 કપ
  • બાફેલા બટાકા 2
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha recipe in gujarati

ફરાળી શિંગોડા લોટના પરોઠા બનાવવા માટે એક વાસણમાં શિંગોડા ના લોટ ને ચોખી ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણી થી છીણેલા બટાકા, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મસળી ને લોટ બાંધી લેવો જરૂર પડે તો એક બે ચમચી પાણી નાખવું

બાંધેલા લોટ ને બરોબર મસળી ને બાંધી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી તેલ/ ઘી નાખી મસળી લેવો અને ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો

Advertisement

હવે બાંધેલા લોટ માંથી રોટલી માટેની સાઇઝ નો લુવો લ્યો ને એને કોરો લોટ લઈ હલકા હાથે વણી ને રોટલી તૈયાર કરી લ્યો 

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એમાં તેલ / ઘી લગાવો ને વણેલ રોટલી એમાં નાખી બને બાજુ શેકી લ્યો બને બાજુ થોડી શેકી લીધા બાદ તેલ / ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજી રોટલી વણી એને પણ બને બાજુ ઘી / તેલ લગાવી શેકી લ્યો આમ બધા પરોઠા વણી શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી શિંગોડા લોટના પરોઠા

Singoda na lot na paratha banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuit banavani rit | karachi biscuit recipe in gujarati

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit | peri peri masalo gujarati in recipe

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત |desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement