ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit recipe in gujarati

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત - ghau ni sev no upma banavani rit gujarati ma - ghau ni sev no upma recipe in gujarati
Image credit – Youtube/Sonia Barton
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube આજે આપણે ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત – ghau ni sev no upma banavani rit gujarati ma શીખીશું. ઘઉંની સેવ ની સેવૈયા , મીઠી સેવ બનાવી ને તો ઘણી વખત ખાધી હસે પણ આજ એમાંથી ઉપમા બનાવી ને ખુબ ટેસ્ટી વાનગી Ghau ni sev no upma recipe in gujarati શીખીએ.

ઘઉંની સેવ નો ઉપમા બનાવવા જરૂરી સામગ્રી | Ghau ni sev no upma ingredients

  • ઘઉંની સેવ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ચણા દાળ 2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ફણસી સુધારેલ ¼ કપ
  • ગાજર સુધારેલ ¼ કપ
  • વટાણા ⅓ કપ
  • છીણેલું નારિયેળ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કાજુ ના કટકા 8-10
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Ghau ni sev no upma banavani rit gujarati ma | Ghau ni sev no upma recipe in gujarati

ઘઉંની સેવ નો ઉપમા બનાવવા ગેસ પર એક વાસણમાં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકળે ત્યાં સુંધી ગેસ પર બીજી કડાઈ માં એક ચમચીઘી ગરમ કરો એમાં ઘઉંની સેવ ને તોડી ને નાખો ને સેવ ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો

સેવ સાત મિનિટ શેકી લીધા બાદ સેવ ઉકળતા પાણી માં નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો ને એના પર ઠંડુ પાણી નાખી ઠંડા કરી લ્યો

Advertisement

હવે ગેસ પર જે કડાઈમાં સેવ શેકી હતી એમાં બીજી ને ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને ચણા દાળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ , લીલા મરચાં સુધારેલ અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં કાજુ ના ટુકડા નાખી શેકો હવે એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો ડુંગળી ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલ ગાજર, ફણસી, લીલા વટાણા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ સુધી ચડવા દો

ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં બાફી રાખેલ ઘઉંની સેવ નાખી મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે ઘઉંની સેવ નો ઉપમા.

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Sonia Barton ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | Gol no mohanthal banavani rit | Gol no mohanthal recipe in gujarati

મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit | Singoda na lot na paratha recipe in gujarati

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit | farali chevdo recipe in gujarati

ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement