નમસ્તે મિત્રો do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe આજે આપણે સામા ની ખીચડી બનાવવાની રીત – sama ni khichdi banavani rit – sama ni khichdi in gujarati શીખીશું. આ ખીચડી ને સાઉ ની ખીચડી, મોરૈયા ખીચડી પણ કહેવાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ sama ni khichdi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સામા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- સામો ½ કપ
- ઘી / તેલ 4-5 ચમચી
- જીરું ½ ચમચી
- મરી 5-6
- લીલા મરચા સુધારેલા 2-3
- સીંગદાણા 4-5 ચમચી
- બટાકા 2 સુધારેલ
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- પાણી જરૂર મુજબ
સામા ની ખીચડી બનાવવાની રીત | sama ni khichdi in gujarati
સામા ની ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી સામો લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક થી એક કલાક સુધી પલાળી રાખો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ નાખી ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મરી અને મરચા સુધારેલ નાખી શેકી લ્યો ત્યાર બાદ સામા નું પાણી નિતારી ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ પાણી ઉકળવા લાગે ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો દસ થી પંદર મિનિટ માં સામો બરોબર ચડી જસે અને થોડી થોડી વારે હલાવતા રહો ને ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઢાંકી લ્યો
હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી ઘી / તેલ ગરમ કરો એમાં બટાકા ને ધીમા તાપે શેકી ને ચડાવી લ્યો બટાકા બરોબર ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એમાં જ સીંગદાણા ને પણ શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એમાં પોણો કપ પાણી નાખી ને પાણી ને ઉકળી લ્યો
(અહી તમે ઘી ગરમ કરી એમાં દાણા અને બટાકા ને પહેલા વઘાર માં નાખી શેકી ત્યાર બાદ એમાં સામો નાખી મિક્સ કરી પાણી નાખી ને પણ તૈયાર કરી શકો છો)
ત્યાર બાદ ઉકડેલ પાણી , શેકેલ સીંગદાણા અને બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઉપર થી થોડું ઘી નાખી સર્વ કરો સામા ની ખીચડી.
sama ni khichdi banavani rit | sama ni khichdi recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત | veg fried rice banavani rit | veg fried rice recipe in gujarati
ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit | chokha na papad recipe in gujarati
મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki banavani rit | mamara ni tikki recipe in gujarati
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani rit | surti locho recipe in gujarati
ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi banavani rit | khamang kakdi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે