સોજી નો હલવો બનાવવાની રીત | suji no halvo banavani rit | suji no halvo recipe in gujarati

સોજી નો હલવો - સોજી નો હલવો બનાવવાની રીત - suji no halvo banavani rit - suji no halvo recipe in gujarati - soji no halvo recipe in gujarati - soji no halvo
Image credit – Youtube/ZaikaStreet
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સોજી નો હલવો બનાવવાની રીત – suji no halvo banavani rit શીખીશું. do subscribe ZaikaStreet YouTube channel on YouTube  If you like the recipe આ હલવો તમે ઘરના નાના મોટા પ્રસંગ માં કે પ્રસાદી માં બનાવી ને તૈયાર કરી શકો છો જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ suji no halvo recipe in gujarati – soji no halvo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | suji no halvo recipe ingredients

  • સોજી ½ કપ
  • દૂધ 1 ½ કપ
  • ઘી ¼ કપ
  • ખાંડ ⅔ કપ ( તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં કરી શકો છો)
  • પાણી ¼ કપ
  • શેકેલ કાજુ ના કટકા 4-5 ચમચી
  • કીસમીસ 2-3 ચમચી
  • શેકેલ બદામ ના કટકા 4-5 ચમચી
  • શેકેલ પિસ્તા ના કટકા 4-5 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

suji no halvo recipe in gujarati | soji no halvo recipe in gujarati

સોજી નો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો સોજી બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો

હવે સોજી માં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો ત્યાર બાદ જેમાં સોજી શેકી એમાં જ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરતા જાઓ અને પાણી ને બરોબર ઉકળવા દયો

Advertisement

પાણી ઉકળવા લાગે એટલે એમાં સોજી દૂધ નું તૈયાર કરેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ છ મિનિટ ચડવા દયો છ મિનિટ પછી ઢાંકણ ખોલી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ, એલચી પાઉડર અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ડ્રાય ફ્રુટ નાખી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો

સોજી નો હલવો બનાવવાની રીત | suji no halvo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ZaikaStreet ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement