નમસ્તે મિત્રો આજે આપણે મોઝરેલા ચીઝ બનાવવાની રીત – mozzarella cheese banavani શીખીશું. ઘણા લોકો ને એમ હોય છે કે બહાર મળતા ચીઝ કેમ બનતા હસે એ ખબર ન હોવાથી ખાતા ખચકાય છે do subscribe Homemade Happiness With Manisha YouTube channel on YouTube If you like the recipe તો આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે ચીઝ બનાવતા શીખીશું જે તમે એક વખત બનાવી મહિના સુંધી સાચવી શકો છો તો ચાલો mozzarella cheese recipe in gujarati શીખીએ.
મોઝરેલા ચીઝ બનાવવા જરૂરી સામગ્રી | mozzarella cheese ingredients
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
- વિનેગર / લીંબુનો રસ 3-4 ચમચી
- ઠંડુ પાણી
મોઝરેલા ચીઝ બનાવવાની રીત | mozzarella cheese recipe in gujarati
મોઝરેલા ચીઝ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એને ગેસ પર મૂકી આંગળી નાંખી શકો એટલું ગરમ કરો દૂધ આંગળી બોરી શકાય એટલું ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે અમે થોડું થોડુ વિનેગર / લીંબુ નો રસ નાખતા જઈ હળવે હળવે હલાવતા જાઓ જ્યાં સુંધી દૂધ બિલકુલ ફાટી જાય ત્યાં સુંધી હવે બે ત્રણ મિનિટ ઢાંકી ને મૂકો ત્યાર બાદ પાણી ને ચીઝ ને ચારણી ની મદદ થી અલગ કરી લ્યો ને એમાં રહેલ પાણી દબાવી દબાવી ને કાઢી લ્યો
હાથ વડે દબાવી ને ચીઝ માં રહેલ પાણી કાઢતા જાઓ હવે જે પાણી હતું એને થોડું ગરમ કરો અને એમાં ચમચી મીઠું નાખી એમાં ચીઝ નાખી ને દસ સેકન્ડ મૂકી ફરી દબાવી ને અંદર ની બાજુ ફોલ્ડ કરતા જઈ ફરી પાણી નીકળો
ત્યાર બાદ ફરી મીઠા વાળા પાણી માં દસ સેકંડ નાખો ને ફરી બહાર કઢી હાથ થી અંદર ની બાજુ દબાવતા જઈ ફોલ્ડ કરી પાણી નીચોવી નાખો (અહી બચેલ પાણી થી તમે રોટલી પરોઠા વગેરે નો લોટ બાંધી શકો છો અથવા શાક ની ગ્રેવી માં પણ નાખી શકો છો )
આમ પાંચ થી સાત વખત ગરમ પાણી માં નાખતા જઈ ભર કાઢી બરોબર નીચોવી લઈ ફરી પાણી માં નાખી ફરી નીચોવી લ્યો ત્યાર બાદ અને બરફ ના ઠંડા પાણી માં નાખી દસ થી બાર સેકંડ નાખી ફરી પાણી નીચોવી પ્લાસ્ટી માં બરોબર પેક કરી નાખો
ત્યારબાદ ફ્રીજર માં ત્રણ ચાર કલાક એર ટાઈટ ડબ્બામાં ભરી મૂકો ચાર કલાક પછી ચીઝ તૈયાર છે જેને તમે તમારી પસંદ ની ડીસ માં નાખી તૈયાર કરો તમને પસંદ વાનગી તો તૈયાર છે મોઝરેલા ચીઝ
mozzarella cheese banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit
ગીસોડા નું શાક બનાવવાની રીત | ગીશોડા નું શાક | gisoda nu shaak banavani rit
દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati
ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer banavani rit | gajar ni kheer recipe gujarati
દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે