પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit recipe

પપૈયા નો સંભારો બનાવવાની રીત - Papaiya no sambharo banavani rit - Papaiya no sambharo recipe in gujarati
Image credit – Youtube/Cooking Style
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કાચા પપૈયા નો સંભારો બનાવવાની રીત – Papaiya no sambharo banavani rit શીખીશું. આ પપૈયા નો સંભારો તમે અથાણાં તરીકે , ફાફડા સાથે કે ખમણ સાથે બનાવી ખાઈ શકો છો,do subscribe Cooking Style YouTube channel on YouTube  If you like the recipe, આ  સંભારો ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ Papaiya no sambharo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પપૈયા નો સંભારો બનાવવા જરૂરી સામગ્રી

  • કાચું પપૈયા 1
  • તીખા લીલા મરચા 2-3
  • તેલ  2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હળદર ¼ ચમચી
  • ધણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo recipe in gujarati

પપૈયા નો સંભારો બનાવવા સૌપ્રથમ પપૈયા ને  ચાકુથી છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ કટકા કરી લ્યો અને અંદર રહેલ બીજ કાઢી અંદર થી ચાકુથી સાફ કરી પાણી થી ધોઈ લ્યો

ત્યાર બાદ છીણી વડે મોટી સાઇઝ ની છીણી લ્યો અને લીલા મરચા પણ લાંબા લાંબા સુધારી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો

હવે એમાં હળદર અને  છીણી રાખેલ પપૈયા નાખી મિક્સ કરી ફૂલ તાપે શેકો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહો ને બે ચાર મિનિટ શેકો  ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ કે ઠંડુ સર્વ કરો પપૈયા નો સંભારો.

કાચા પપૈયા નો સંભારો |  Papaiya no sambharo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Style ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખાંડની તલ સાકરી બનાવવાની રીત | khand ni tal sakri banavani rit | khand ni tal sakri recipe in gujarati

શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત | Shekel singan na slice banavani rit

પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit

બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત | banana curd smoothie banavani rit

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement