MCOM વિદ્યાર્થી રૂ. 1 લાખ ના સ્ટાઇપેંડ સાથે એક મહિના માટે વુપલરના સીઇઓ બનવા ની તક મળી.

neha-hasabe
Advertisement

Wooplr દ્વારા આયોજીત સ્પર્ધામાં, એક MCOM વિદ્યાર્થી, નેહા હસબે, એક મહિના માટે ‘ઇન્ટર્ન-સીઇઓ’ બનવાની તક જીતી.

નેહા હાલમાં પુણે ની Brihan Maharashtra College of Commerce (BMCC) માંથી તેના MCOM નો અભ્યાસ કરે છે. Wooplr દ્વારા આયોજિત #CEOForAMonth સ્પર્ધા, 3 ફેબ્રુઆરી 2018 ના રોજ શરૂ થઈ હતી. સ્પર્ધાને ટૅગલાઇન સાથે રજૂ કરવામાં આવી હતી-  ‘Don’t Get a Job, Be a CEO’.

આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને તેમની નવીનતા  અથવા  ‘જુગાડ’ ની મદદ થી  પ્રતિનિધિ બનવા માટે પ્રયાશ કરવા નો હતો, આ પ્રતિયોગીતા માં દેશ ની 50,000 કોલેજોમાંથી બે લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. નેહા અને 24 અન્ય વિદ્યાર્થીઓ ની પસદગી થઇ હતી Wooplr માટે.

માર્ચ 11, 2018 ના રોજ, આ સ્પર્ધા પૂર્ણ થઈ અને નેહને વિજેતા જાહેર કરવામાં આવી. તે હવે એક મહિના માટે, વૂપ્લરના સીઇઓ અર્જુન જાચરીયા સાથે  કામ કરશે, અને  તેણીને ઇન્ટર્નશીપ માટે રૂ. 1 લાખ નું સ્ટાઇપેંડ આપવા માં આવશે.

Advertisement
Advertisement