Best 9 camera Application જે તમારા રોજીંદા કર્યો માટે ખુબજ ઉપયોગી છે

mobile camera application - Best 9 camera Application
mobile camera application
Advertisement

અહીં Best 9 camera Application છે જે તમને માત્ર ફોટો પાડવા કરતા  વધારે Productive  તરીકે કામ આવી શકે છે જે Android  અને iOS Apple  SmartMobile  પર આધારિત છે:

Best 9 camera Application

My Scans (Android અને iOS પર ઉપલબ્ધ છે ):

આ App  દ્વારા Document ને સ્કેન કરીને Crop  Tool  દ્વારા ક્રોપ કરી શકાય છે , અને File  Manager  પણ આપવામાં  આવેલ છે જેથી ડોક્યુમેન્ટ્સ ને ગોઠવણી  કરવામાં સરળતા રહે.

MyScanApp - Best 9 camera Application
MyScanApp

અહીં AppStore  પર ઘણી  બધી Apps  આવેલી છે , પણ આ App  ખાસ છે જે ઉપયોગ કરવામાં સાદી અને સરળ છે. જ્યાં Scan કરતી વખતે  documents  ના ખૂણાઓ Automatically  ડિટેક્ટ કરી લે છે અને સ્કેન કરી આપે છે જે ખુબ જ પ્રોફેસનલ લાગે છે. File-Manager  દ્વારા સીધા જ અહીંથી પ્રિન્ટ પણ કરી શકાય છે.

Advertisement

અહીં ઘણી બધી Cloud  Services  આવેલી છે જે Pro-Edition  છે જેનો Payment  કરી ઉપયોગ કરી શકાય.

Warden Cam (Android અને iOS પર ઉપલબ્ધ છે):

Wardencam
Wardencam

આ App  તમારા જુના Mobile અથવા Tablet ને Surveillance Camera બનાવી શકે છે.આ App દ્વારા તમારા જુના Phone ને કેમેરા તરીકે ઉપયોગ કરી શકો છો, અને જ્યાં મુખ્ય Mobile પર Video Stream  જોઈ  શકાય છે, અહીં 24/7 Live  View  જૉઈ શકો છો , જ્યાં માત્ર Internet Connectivity  હોવી મુખ્ય છે, તો તમે તમારા ઘર અથવા ઓફિસને  Surveillance કરી શકોછો માત્ર એક App દ્વારા.

Google Lens (Android અને iOS પર ઉપલબ્ધ છે )

Google Lens app  દ્વારા તમે જે જોઈ રહ્યા છો તે શોધી શકો છો, જોઈતી વસ્તુ શોધવામાં ખુબજ ઝડપી છે.જેમકે કોઈ ફોટોમાં ઇંગ્લીશમાં લખાણ લખેલું હોય તો તેને કોપી અથવા ભાષાંતર કરવું, કોઈ પહાડના ફોટો સ્કેન કરી તેને લગતા Search Result  આપે છે.

googlelense - Best 9 camera Application
googlelense

QRCode  સ્કેન કરી યોગ્ય Result  આપે છે. કોઈ SignBoard પર લખાણને સ્કેન કરી ભાષાંતર Real-Timeમાં  કરી આપે છે.આ GooglePhotos-App માં  પણ કરી શકાય છે અને તેનો ઉપયોગ કરવા Internet  Connection  ફરજીયાત છે. Application બિલકુલ ફ્રી  છે.

Spectre (માત્ર iOS પર ઉપલબ્ધ):

આ App નો ઉપયોગ કોઈ Object  ને કાઢવામાટે થાય છે જેમકે કોઈ ફોટોમાં કોઈ વ્યક્તિને કાઢવું , કોઈ પિક્ચર માં ટ્રાફિક ને કાઢી નાખવું વગેરે.આ એપ્લિકેશન iPhone -Exclusive છે જે Artificial intelligence અને Computational Photography નો ઉપયોગ કરીને તેનું Result  આપે છે.

Spectre
Spectre

Spectre Application  એ એક આદર્શ application છે જે Long -Exposure  માટે બનાવામાં આવ્યું છે જે Artificial intelligence અને Computational Photography નો ઉપયોગ કરીને એક સારી quality ના ફોટો આપે છે.-આ બધું Computational Photography ના આધારે શક્ય બન્યું છે.

PlantSnap (Android અને iOS પર ઉપલબ્ધ છે):

તમારા મોબાઇલ પરના બટનને ક્લિક કરીને ઝાડ, છોડ અને ફૂલો ઓળખવામાં મદદ કરે છે.આ application 6 લાખ કરતા પણ વધારે ઝાડ અને ફૂલની અલગ અલગ જાતને ઓળખી શકે છે. આ બધું Machine -Learning  Framework  ના આભારે શક્ય બન્યું છે.

જેનો ઉપયોગ કરવા માટે તમારે છોડના નજીકના ફોટા પાડવાના  રહેશે જેમાં ડાળી, ફૂલ કે કોઈ પણ હોઈ શકે, જેનું Clear Picture  હોવું જરૂરી છે. જે શક્ય હોય તેટલા મેચ થશે તેનું અમુક સેકન્ડ માં જ Result આપશે.

Night Sky (માત્ર  iOS પર ઉપલબ્ધ):

Nightskyios
Nightskyios

 તારા, નક્ષત્ર, ગ્રહો અને ઉપગ્રહોને ઓળખવામાં સહાય કરે છે.આ App  iPhone ને નક્ષત્ર-ભવનમાં પરિવર્તિત કરી આપશે જે AR (Augmented  Reality ) ને આભારી છે. આઇફોન પર AR Technology નો ઉપયોગ કરીને તારા, નક્ષત્ર, ગ્રહો અને ઉપગ્રહોને ઓળખવામાં મદદ કરે છે.

Google Translate (Android અને iOS પર ઉપલબ્ધ છે) – Best 9 camera Application

googleTranslate
googleTranslate

આ app તમને વિશ્વની કેટલીક વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાઓના અનુવાદ કરવામાં મદદ કરી શકે છે.આ એપ્લિકેશન તમને વિશ્વની 103 ભાષાઓમાં અનુવાદ કરવામાં સહાય કરે છે. તમારે ફક્ત તમારા કેમેરાને સાઇનબોર્ડ્સ, રેસ્ટોરન્ટ મેનૂઝ અને જ્યાં પણ તમને અનુવાદની સહાયની જરૂર હોય ત્યાં Camera focus કરી ઉપયોગ કરવાનું રહેશે

AR Ruler (Android અને iOS પર ઉપલબ્ધ છે) – Best 9 camera Application

આ આપનો ઉપયોગ માત્ર માપ(Measurement) લેવા માટે થાય છે.જો તમને મેઝર ટેપ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો, AR Ruler App જેના દ્વારા Measurement  લઇ શકાય છે.

ar-ruler
ar-ruler

આ એપ્લિકેસન Augmented  Reality(AR) Technology નો ઉપયોગ કરે છે, જેમાં Measurement  માટે તમારા Smartphone ના Camera  નો ઉપયોગ કરી શકો છો, તમારે માત્ર cameraને  Surface  Area  પર focus  કરવાનું રહેશે, જ્યાં  તમે સે.મી. ,મી.મી, ઇંચ, ફીટ અને યાર્ડમાં રેખીય કદને માપી શકો છો. તે તમને અંતર, ખૂણા, વોલ્યુમ, ક્ષેત્ર અને પરિમિતિ પણ માપવા માટે ઉપયોગ થાય છે.

 Mathway (Android અને iOS પર ઉપલબ્ધ છે):

કોઈપણ ગણિતની સમસ્યાનું સમાધાન, સમીકરણ અને ઘણું બધુ.કોઈ પણ બીજગણિતથી જટિલ ગણતરીઓ માટે Mathway  App નો ઉપયોગ કરી શકાય છે, જ્યાં Difficult  Maths  Problem  પણ  Solve  કરી આપે છે.

Mathway
Mathway

સોલ્યૂશન માટે માત્ર પ્રોબ્લેમ લખવાનું  રહેશે અથવા cameraને problem ના picture(Screenshot ) પર લઇ જવાનું રહેશે એને તેનું તાત્કાલિક જવાબ પણ મળી જશે, સ્ટેપ-બાય-સ્ટેપ વિગતવાર પણ ઉકેલ મેળવવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે.

તમને અમારા દ્વારા જણાવવામાં આવેલ Best 9 camera Application વિશે ની માહિતી કેવી લાગી અચૂક જણાવશો

નીચે આપલે માહિતી પણ વાંચો

મોબાઈલ મા આ રીતે ચલાવો Youtube વિડીયો background ની અંદર

Whatsapp messages schedule કરો તમારા Andoid અને iPhone ની અંદર

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement