Global car Safety agency Golabal NCAP દ્વારા એક એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જે cars ભારત ની અંદર ઉત્પાદન કરવામાં આવે છે અને તેમને safest car નું ટૅગ લાગ્યું છે આ લિસ્ટ ની અંદર Indian 38 car સમાવિષ્ટ થાય છે અને તેની અંદર TATA અને Mahindra ની cars મોખરે છે.
List of Indian 10 safest car for Indian People
Tata Zest
Tata Zest એ આ લિસ્ટ ની અંદર 10 માં ક્રમે છે આ car 2014 ના Auto Expo ની અંદર લોન્ચ કરવાં આવી હતી Tata Zest with 2 Airbags scores 4 stars.
Maruti Suzuki Vitara Brezza
Maruti Suzuki Vitara Brezza એ આ safest car ની લિસ્ટ ની અંદર 9 મુ સ્થાન મેડવ્યું છે તેમજ Golbal NCAP દ્વારા તેને 4 Star રેટીંગ મેડવ્યું છે.
Toyota Etios Hatchback
Toyota દ્વારા 10 વર્ષ પહેલા Etios લોન્ચ કરવાં આવી હતી તેમજ આ safe car ના લિસ્ટ ની અંદર તે 8 મુ સ્થાન મેળવે છે તેને પણ 4 star રેટીંગ મેડવ્યું છે.
Mahindra Marazzo MPV
Mahindra દ્વારા તેની MPV Marazzo લોન્ચ કરવામાં આવી હતી. તેમજ તેનું ટેસ્ટિંગ 2018 માં કરવા આવ્યું હતું અને આ લિસ્ટ ની અંદર તે 7મુ સ્થાન મેળવે છે. તેમજ તે Golbal Ncap દ્વારા 4 Star રેટીંગ મેળવે છે.
Volkswagen Polo hatchback
Volkswagen ની Polo hatchback આ લિસ્ટ ની અંદર 6 સ્થાન મેળવે છે તેમજ તેનું crash ટેસ્ટ 2014 ની અંદર કરવાં આવ્યું હતું તેમજ તેણે પણ 4 Star રેટીંગ મેડવ્યું છે.
Tata Tigor and Tata Tiago
Tata ની Tigor અને Tiago એ આ લિસ્ટ ની અંદર safety ફીચર્સ સાથે 5મુ સ્થાન મેળવ્યું છે. તેમજ બંને car ને 4 Star મેળવ્યા છે.
Tata Nexon
Tata motors ની Tata Nexon જે Compact SUV ની અંદર આવે છે તેણે Uk based car ની આદર 4 Star રેટીંગ Golbal NCAP દ્વારા મેળવ્યું છે તેમજ તેના બીજા મોડેલ નું ટેસ્ટ કર્તા તેણે 5 star રેટીંગ મેળવ્યા છે.
Tata Altroz Hatchback
Tata દ્વારા થોડા સમય પહેલાજ તેની નવી car Altroz લોન્ચ કરવામાં આવી જેને global NCAP દ્વારા crash test ની અંદર 5 star રેટીંગ મેળવ્યા છે. અને તેણે લિસ્ટ ની અંદર 2જુ સ્થાન મેળવ્યું છે.
Mahindra XUV300 SUV
Mahindra ની Xuv300 એ safest Indian car ના લિસ્ટ ની અંદર ટોપ કરી પ્રથમ સ્થાન મેડવ્યું છે તેમજ તેણે Safer Choice નો એવોડ પણ આપવામાં આવ્યો છે.
Between 2014 and 2020 Global NCAP has completed more than 38 assessments which have acted as an important catalyst in the safety improvement of Indian cars. View all results to date: https://t.co/l9jY51pQYt #SaferCarsForIndia #50by30 pic.twitter.com/LXUeRKYgvU
— GlobalNCAP (@GlobalNCAP) July 6, 2020
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.