નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ડીસ ની લિજ્જત વધારતી Yummy સાઉથ ઇન્ડિયન વ્હાઈટ કોકોનેટ ચટણી, South Indian White Coconut Chutney, coconut chutney recipe in Gujarati
coconut chutney recipe in Gujarati
સાઉથ ઇન્ડિયન વ્હાઈટ કોકોનેટ ચટણી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- ૨-૩ ચમચી તેલ
- ૧ ચમચી રાઈ
- ૧ નારિયળ છીણેલું
- ૩-૪ સૂકા લાલ મરચા
- ૧-૨ ડુંગરી સુધારેલી
- ૨-૩ લીલા લાલ મરચા સુધારેલા
- ૧-૨ દાડી મીઠો લીમડો
- પા કપ શેકેલી મગફળી
- સ્વાદ અનુસાર મીઠું
South Indian White Coconut Chutney – કોકોનેટ ચટણી
સાઉથ ઇન્ડિયન વ્હાઈટ કોકોનેટ ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં સુધારેલી ડુંગરી લીલા મરચા સીંગદાણા નાખી પીસી લો મિશ્રણ પીસાઈ જાય ત્યાર પછી તેમાં છીણેલું નાળિયેર નાખી એક થી દેવા મિસ્ટર હલાવી મિક્સ કરી સાઈડ મા મૂકી દયો
એક કઢાઈમાં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સૌપ્રથમ રાઈ નાખો રાય તતડે એટલે તેમાં બેથી ત્રણ ચમચી ઝીણી સુધારેલી ડુંગળી નાખો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો શેકાઈ ગયા બાદ તેમાં સૂકા લાલ મરચાં લીમડો નાંખી ગેસ ધીમો કરી તેમાં પીસેલી ચટણી નાખી ને અડધો કપ ગરમ પાણી નાખી તેમાં મીઠું નાખી ગેસ બંધ કરી ને ચટણી ને ઠંડી થવા દયો જેને તમે મેડું વાડા, ઈડલી,ઢોસા વગેરે સાથે પીરસી સકો છો. તૈયાર Coconut Chutney ચટણી ફ્રીજમાં મૂકી ત્રણથી ચાર દિવસ વાપરી શકો છો.
કોકોનેટ ચટણી વિડીયો | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Authentic Kerala ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘરે બનાવો સ્વાદિષ્ટ મેદુવાળા , જોવો કેવી રીતે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનાવવા મેદુવાળા
ખુબજ સરળતા થી અને જલ્દી ઘરે બનાવો ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે