
નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy Faradi Recipe મિલ્ક પાવડર બરફી( Milk Powder Barfi ) જે તમે શ્રવણ મહિના માં પણ ઉપયોગ કરી શકશો, milk powder barfi recipe in Gujarati.
milk powder barfi recipe
મિલ્ક પાવડર બરફી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- પા કપ ઘી
- પોણો થી એક કપ દૂધ
- ૨-૩ કપ દૂધ પાવડર
- અડધો કપ ખાંડ
- ૨-૩ એલચી નો ભૂકો
- સજાવા માટે ડ્રાય ફ્રૂટ ના કટકા

Milk Powder Barfi બનવા સૌ પ્રથમ એક વાસણ લ્યો તેમાં ઘી દૂધ ને દૂધ નો પાવડર ને ખાંડ નાખી ધીમા તાપે ગાંઠ ના પડે તેમ હલાવતા રહો જ્યાં સુંધી ખાંડ ઓગળી જાય ને ત્યાર પછી પણ ૮-૧૦ મિનિટ હલાવતા રહો બધું મિશ્રણ ઘાટું થઈ જાય એટલે તેમાં એલચી નો ભૂકો નાખી હલાવી ને ગેસ બંધ કરી ઘી લગાવેલ થાળી માં પાથરી તેના પર ડ્રાય ફ્રૂટ નાખી ઠંડુ થવા દયો ઠંડુ થયા એટલે ગમતી સાઈઝ ના કટકા કરી ડબ્બા માં ભરી બારે બે ત્રણ દિવસ ને ફ્રીજમાં મૂકી ૭-૮ દિવસ આનંદ માણો મિલ્ક પાવડર બરફી.
મિલ્ક પાવડર બરફી રેસેપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી સિંધી બટાકા ટૂંક અથવા તો તે સિંધી આલું ટુક તરીકે પણ પ્રચલિત છે
ફક્ત ૨૦ મીનીટમાં બની જશે આ એકદમ સોફ્ટ ફરાળી ઢોકરા..!!!
વ્રત માં ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણા ની ખીર
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે