અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે? – dry fruit

અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે - dry fruit
Advertisement

ડ્રાયફ્રૂટ( Dry fruit ) આપણાં સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક હોય છે માટેજ આપણે અલગ અલગ ડ્રાયફ્રૂટ( Dry fruit ) નું સેવન કરતાં હોઈએ છીએ. કાજુ, બદામ( Almond ) , કિશમિશ,અખરોટ, પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ( Dry fruit ) આપની રોજિંદા જીવન ની સમસ્યાઓ  જેવી કે વધુ વજન, ડાયાબિટિશ, વધુ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડપ્રેસર જેવી સમસ્યાઓ માં પણ ફાયદા કારક છે તે આ બધી સમસ્યાઓ થવાની સંભાવનાઓ ઘટાડે છે જો યોગ્ય માત્રમાં લેવામાં આવે તો. પરંતુ શું તમને ખબર છે કે આ બધા માથી કોણ વધુ ફાયદાકારક છે? તેમજ આપણે જાણીશું Benefits of Walnut અને Benefits of Almond.

કયું ડ્રાયફ્રૂટ( Dry fruit ) સૌથી વધુ ફાયદાકારક છે?

બદામ( Almond )

તમારા શરીર ની નબડાઈ તેમજ યાદદાશ માટે બદામ( Almond )  ખુબજ ફાયદાકારક છે સમાન્ય રીતે દરેક ઉમરનો વ્યક્તિ બદામ નું સેવન કરી શકે છે તેની અંદર વિવિધ પ્રકાર ના વિટામિન, પ્રોટીન, મિનરલ શિવાય તેની અંદર ફાઈબર પણ ખુબજ પ્રમાણમાં હોય છે તેનો ઉપયોગ ઘણા વ્યક્તિ પલાડી ને પણ કરે છે તો ઘણા વ્યક્તિ તને ઘી માં મીઠું નાખી સેકી ને તેનું સેવન કરે છે.

Benefits of Almond
Benefits of Almond

તેના પોષક તત્વો ની વાત કરીએ તો એક મૂઠી બદામ( Almond )  ની અંદર 6 ગ્રામ પ્રોટીન,3.5ગ્રામ ફાઈબર અને 14 ગ્રામ ફેટ હોય છે

Advertisement

બદામ ના કેટલાક બીજા ફાયદાઓ/ Benefits of Almond

  • બદામ નું હેલ્ધી ફેટ આપણાં હ્રદય ને તંદુરસ્ત રાખે છે
  • તેની અંદર રહેલ વિટામિન એન્ટિ એજીગ હોય છે
  • તે અલ્ઝાઇમર થવાની શકયતા ઘટાડે છે
  • તે ડાયાબિટિશ કંટ્રોલ કરે છે
  • આપણાં હાડકાં મજબૂત કરે છે.

અખરોટ( Walnut )

અખરોટ( Walnut ) ઓમેગા-3 ફેટી એસિડ સિવાય એન્ટિઓક્સિડેંટ થી ભરપૂર ડ્રાયફ્રૂટ( Dry fruit ) છે. જે આપણાં મગજ માટે ખુબજ ફાયદાકારક માનવમાં આવે છે. હ્રદય ની બીમારી સિવાય કેન્સર અને ડાયાબિટિશ જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટાડે છે અખરોટ( Walnut ) ની અંદર 65 ટકાફેટ હોય છે તેમજ 15 ટકા ભાગ પ્રોટીન થી ભરપૂર હોય છે જો તમે મૂઠી ભરી અખરોટ નું સેવન કરો છો તો તમને 185 કેલેરી સિવાય 4-5 ગ્રામ પ્રોટીન અને 2 ગ્રામ ફાઈબર અને 18-19 ગ્રામ ફેટ મળે છે.

Benefits of Walnut
Benefits of Walnut

અખરોટ( Walnut ) અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ( Dry fruit ) સૌથી વધુ ફાયદાકારક છે?

આપણાં દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા આ બંને ડ્રાયફ્રૂટ( Dry fruit ) આપણાં સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે તમજ દરેક થી અલગ અલગ ફાયદો થાય છે. સામાન્ય વ્યક્તિ માટે બદામ અને અખરોટ( Walnut ) નું રોજિંદા જીવનમાં સેવન કરવું થોડું મુશ્કેલ છે દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે પરંતુ જો કોઈપણ વસ્તુ નું ખુબજ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તો નુકશાન કારક છે. માટે યોગ્ય માત્રા માં ડ્રાયફ્રૂટ( Dry fruit ) નું સેવન કરવું આપણાં સ્વાસ્થય માટે ફાયદા કારક છે.

Benefits of Walnut
Benefits of Walnut

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આ ડ્રાયફ્રૂટ ની શિયાળામાં સેવન કરવું તેની તાશીર છે ગરમ

વિડીયો: હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ચીકી બનાવવાની રેસીપી

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement