મરી ના ફાયદા તેમજ મરી ની ચાય કેવી રીતે તમને વજન ઓછુ કરવામાં મદદ કરશે

Black Pepper Tea Benefits - મરી ના ફાયદા - મરી ની ચાય
Advertisement

આપણા સૌ ના ઘર ની અંદર મળી રહતા મસાલા ની અંદર મરી નો પણ સમાવેશ થાય છે આ મરી ને અંગ્રેજીમાં Black Paper કહે છે જે આપણા ભોજન ની અંદર ઉમેરીએ છીએ તો આજે આપણે જાણીએ મરી ના કેટલાક ફાયદા( Health Benefits of Black Pepper ) તેમજ મરી ની ચાય( Black pepper Tea Health Benefits ) જે તમને વજન ઓછુ કરવામાં મદદ કેવી રીતે કરશે.?

મરી ના ફાયદા

how Black Pepper Help in weight lose ? – મરી કેવી રીતે વજન ઉતારવામાં મદદ કરે ? 

Black Paper  – મરી ની અંદર ખુબજ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તેને એક સુપર ફૂડ બનાવે છે જે તમને કેટલાક ઈલાજ ની અંદર ખુબ મદદ કરે છે,

તેમજ આ મિનરલ્સ અને વિટામિન્સ તમને વજન ઉતારવાની પ્રક્રિયા બુસ્ટ કરી તમારું મેટાબોલીસમ સુધારે છે.

Advertisement

મરી ની અંદર વિટામીન A, K, C, તેમજ કેલ્સિયમ, પોટેસીયમ અને સોડીયમ જેવા મિનરલ્સ હેલ્ધી ફેટ્સ અને ડાએત્રી ફાઈબર પણ હોય છે,

તેમજ તેની થર્મોજેનિક અસર ના કારણે શરીર ની અંદર રહેલ કેલેરી ને બર્ન કરે છે જે ભોજન અપચા ને કારણે ઉત્પન થાય છે,

જે અંતે તમને વજન ઓછુ કરવામાં મદદ કરે છે આ શિવાય તેની અંદર પાઇપિરિન છે જેતમારી પાચન પ્રક્રિયા ને સુધારે છે જે તમને વજન કંટ્રોલ કરવામ મદદ કરે છે.

Benefits of Black Pepper  – મરી ના ફાયદા 

તેની અંદર રહેલ એન્ટીઓક્ષીડેંટ ફ્રી રેડીકલ્સ ની થતી આડ અસર સામે રક્ષણ આપે છે.

મરી આપણા શરીર ને જરૂરી પોષકતત્વો પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે જે આપણી ઇમ્યુનિટી સીસ્ટમ ને સુધારે છે.

તેની અંદર રહેલ anti-inflammatory ગણો સંધિવા, સીજનલ એલર્જી તેમજ અસ્થમા જેવી તકલીફ માં પણ મદદ કરે છે.

Recipe of Black Pepper Tea – મરી ની ચાય બનાવવા ની રીત 

Balck pepper Tea – મરી ની ચાય બનાવવા નીચે મુજબ ની વસ્તુઓ ની જરૂરત પડશે

  • પાણી 1 કપ
  • કાળા મરી 1/4 ટીસ્પૂન 
  • આદુ 1 નાનો કટકો 
  • મધ 1 નાની ચમચી 
  • લીંબુ નો રસ 1 નાની ચમચી 

એક વાસણ ની અંદર પાણી ઉમેરી મરી અને છીણેલું આદુ ઉમરી પાણી 5 મિનીટ ઉકાળો હવે ગેસ બંધ કરી 1 કપ ની અંદર પાણી ગારી લો અને લીંબુ નો રસ અને મધ ઉમેરી મરી ની ચાય નો આનદ લો.

ધ્યાનમાં રાખવાની બાબત

જેવું કે આપને સૌ જાણીએ છીએ કે મરી એ આપણા શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનો વધુપડતો ઉપયોગ એક દિવસ ની અંદર નુકશાન કારક છે ½ ચમચી થી વધુ એક દિવસ ની અંદર તેનું સેવન કરવું નહી.

તેમજ બની શકે કે ચાય તમારા શરીર ને ફાવે પણ નહિ જો તમે ચાય પીધા પછી શરીર ની અંદર કોઈપણ તકલીફ થાય તો ચાય નું સેવન કરવું નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot

બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય – Bandh Naak

ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર – Ges Na Gharelu Upay

શિયાળામાં લીલાધાણા નું સેવન કરી મેળવો આ 5 ઉત્તમ ફાયદા – Lila Dhana

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement