નમસ્કાર મિત્રો આજે આપણે મૂળા ના ફાયદા વિશે વાત કરીશું જે હવે શિયાળા માં સારા મળે છે સામાન્ય રીતે મૂળા નો ઉપયોગ આપણે સલાડમાં કરીએ છીએ ઘણા લોકો તેનું શાક બનાવીને પણ સેવન કરે છે તો આજ મૂળા ના ફાયદા પણ જાણીએ ,મૂળા ના ફાયદા, Mula na fayda in Gujarati.
Mula na fayda in Gujarati
સામાન્ય રીતે મૂળા સ્વાદમાં તીખા પરંતુ પોષક તત્વોથી ભરપુર હોય છે, મુળા ની અંદર પ્રોટીન કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ખૂબ જ પ્રમાણમાં હોય છે
તેમાં સોડિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારી છે.
હાલમાં ઘણા બધા કેસો કેન્સરના વધી રહ્યા છે ત્યારે મૂળા અંદર પ્રાપ્ત થતું ફાઈટોકેમિકલ્સ નામનો પદાર્થ મળી આવે છે જે કેન્સરના જોખમ ને પણ ઓછુ કરે છે
તેમજ તેની અંદર વિટામીન સી પણ હોય છે જે આપણા શરીરને કોશિકાઓ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
મૂળા એ આપણા હાઈ બીપીને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે તેની અંદર પોટેશિયમ હોય છે જે આપણા ભોજનની અંદર રહેલ સોડિયમની વધુ માત્રા અને નિયંત્રણ કરે છે જેથી હાઈ બીપીની સમસ્યા થતી નથી.
મૂળા ના ફાયદા – Mula na fayda
જો તમને વારંવાર શરદી ઉધરસની તકલીફ હોય તો તમારા રોજિંદા જીવનમાં મૂળાનું સેવન કરવું જોઈએ. તેમજ જો તમને કફની સમસ્યા હોય તો મૂળાનું સેવન કરવાથી તે પણ સમસ્યાથી રાહત મળે છે તેમજ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે
સારા સ્વાસ્થ્ય અને ઉપચાર ની દ્રષ્ટિએ હંમેશા મૂળા પાતળા, ટૂંકા અને તીખા પસંદ કરવા જોઈએ જે વાયુ, પિત્ત અને કફનાશક છે.,Mula na fayda.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
વિડીયો : ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા
વિડીયો: સ્વાદિષ્ટ મૂળા ના પરોઠા બનાવવા ની રેસીપી
Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન
સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda
ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે