ભારત દેશની અંદર વ્યક્તિના ફોન નંબર ની ઓળખ માટે સૌથી વધારે વધુ વપરાતી એપ્લિકેશન હોય તો તે છે truecaller જેની મદદથી દરેક વ્યક્તિ કોનો ફોન આવ્યો એ વ્યક્તિ વિશે ની માહિતી મેળવી શકે છે તો ચાલો જાણીએ તમારો નંબર ટુકોલર માંથી રિમુવ કરવો હોય તો કેવી રીતે કરી શકાય –Unlist phone number from TrueCaller.
કોલર આઇડી તરીકે ટ્રુકોલર એ સૌથી વધારે વપરાતી Application છે આ એપ્લિકેશનની મદદથી આપણે કોઇ પણ અજાણ્યા નંબર ઉપરથી આવેલા ફોનના તપાસ કરી શકે છે.સામાન્ય રીતે truecaller એક પ્રકાર નું એડ્રેસ બુક છે એડ્રેસ બુકની મદદથી તમારા કોન્ટેક્ટ ડીટેલ તમારો એડ્રેસ અને તમારા નંબર જેવી માહિતી ડેટાબેઝમાં હોય છે ભલે તમે ટ્રુકોલર વાપરતા હોવ કે ના વાપરતા હોવ
જો તમને ખ્યાલ ના હોય તો એ પણ જાણકારી આપને કે ટ્રુકોલર ની અંદર તમે લેન્ડલાઈન ફોન નંબર પણ માહિતી મેળવી શકો છો ઘણીવાર આપણે એવી છે કે આપણી આઇડેન્ટિટી અથવા ઓળખ એ આપણે ફોન કરીએ ત્યારે સામાન્ય વ્યક્તિને મળી ના જોઈએ અથવા તો ઘણી વાર એવું બને છે કે આપણું નંબર પર બીજા કોઈ વ્યક્તિનું નામ બોલતું હોય આવી સ્થિતિમાં આપણે આપણું નામ ટ્રુકોલર ના ડેટાબેઝમાંથી કાઢવાની જરૂર પડે છે
સામાન્ય રીતે ટુકોલર એ વપરાશકર્તાઓ ના કોલર આઇડી ના ડેટાબેઝ માટે તમારા કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવે છે અને ટ્રુકોલર ઘણીવાર સાર્વજનિક ડેટા સ્ટોર માંથી પણ આવી માહિતી ભેગી કરી અને પોતાની એક ડિરેક્ટરીમાં એને સેવ કરીને રાખે છે જો તમે ઇચ્છો છો તો તમે તમારા નંબરને ટ્રુકોલર ના લિસ્ટ માંથી કાઢવા ઈચ્છો છો તો તે પણ કરી શકો છો
જો તમે truecaller ની એપ્લિકેશન વાપરતા હોવ તો તમે તમારો નંબર ટ્રુકોલર ના ડેટા બેઝ માંથી કાઢવા ઈચ્છો છો તો કાઢી શકશો નહીં , જો તમે ઇચ્છો કે તમારો નંબર ટુકોલર ડેટાબેઝમાંથી નીકળી જાય તો તમારે પણ ટ્રુકોલર એપમાંથી તમારું એકાઉન્ટ બંધ કરવું પડશે ત્યાર પછી જ તમારા નંબર ટ્રુકોલર ના લિસ્ટ માંથી નીકળી શકશે
ટુકોલર એપ ની અંદર એકાઉન્ટ બંધ કરવા એન્ડ્રોઇડ યુઝર ફોલો કરવાના સ્ટેપ્સ
- સૌપ્રથમ ટુ કોલર એપ ખોલી તેના જમણી બાજુ આવેલા people આઈકોન પર ક્લિક કરો ત્યાં જઈ સેટિંગ ની અંદર જાવ
- સેટિંગ ની અંદર તમને about પર ક્લિક કરવાથી નીચે ડીએક્ટિવ અકાઉંટ નું ઓપ્શન મળશે ક્યાં ક્લિક કરી તમે તમારું કામ કરી શકશો
ટુકોલર એપ ની અંદર એકાઉન્ટ બંધ કરવા Iphone યુઝર ફોલો કરવાના સ્ટેપ્સ
- સૌપ્રથમ truecaller એપ ખોલો ત્યાં ટોપ પર બતાવવામાં આવેલા આઇકોન પર ટેપ કરો સેક્સ અંદર about ટુકોલર ક્લિક કરો નીચે જઈ option બતાવે ડીએક્ટિવ એકાઉન્ટ પર ક્લિક કરો.
- એકાઉન્ટ ડિએક્ટિવેટ થયા પછી જો તમે ઇચ્છો છો તો તમારા નંબર ટ્રુકોલર ના ડેટાબેઝમાંથી નીકળી શકશે
How to remove your number from truecaller database
- સૌપ્રથમ તમારે truecaller.com/unlisting પર પેજ પર જવું પડશે
- હવે તે પેજ ની અંદર નીચે જણાવેલા ફોન નંબર બોક્સની અંદર તમારા દેશના કન્ટ્રી કોડ પછી તમારા મોબાઈલ નંબર ને લખો ભારત દેશ માટે કન્ટ્રી કોડ છે 91 પછી તમારે દસ આંકડાનો મોબાઈલ નંબર ક્યાં ઉમેરો
- નીચે નીચે આપેલા i am not a robot કેપ્ચા કોડ પર ક્લિક કરો અને તેની નીચે આપેલો button unlist ફોન નંબર પર ક્લિક કરો.
ટ્રુકોલર મુજબ આ લીસ્ટ મળ્યાના 24 કલાકની અંદર તમારો નંબર ત્યાંથી કાઢી નાખવામાં આવશે પરંતુ આ નંબર નીકળવાનું મતલબ એવું નથી કે હંમેશા માટે તમારા માટે આ નંબર નીકળી ગયો છે જો ભવિષ્યમાં કોઇ પણ તમારું ઓળખીતું વ્યક્તિ તમારા કોન્ટેક્ટ ડીટેલ સર્ચ કરે છે અને ઉમેરે છે કે એવું કોઇ બીજા સોર્સ ના માધ્યમથી તમારો ડેટા અને મળે છે તો ફરીથી તમારો નંબર ટુકોલર માં આવી શકે છે અને ફરી તમારે આ જ રિક્વેસ્ટ unlist કરવાની ફરી કરવાની રહેશે.
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો LIKE અમારી પોસ્ટ કરજો અને મિત્રો/પરિવાર સભ્યો સાથે Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો