વજન વધારવા માટે શું ખાવું જોઈએ | વજન વધારવા માટેના ઉપાય

weight gain tips in Gujarati - vajan vadharva mate upay - vajan vadharva mate tips - વજન વધારવા માટેના ઉપાય
Advertisement

ઘણા બધા વ્યક્તિઓ ગમે તેટલી મહેનત કરે કે ગમે તેટલું ખાઈ લે પરંતુ પોતાનું વજન વધારી શકતો નથી તો આવા વ્યક્તિઓ માટે શિયાળો એ એક ગોલ્ડન સમય કહેવાય છે જો તમે કેટલાક ઉપાયો કરો છો તો તમે તમારો વજન વધારી શકો છો, તો ચાલો જાણીએ, વજન વધારવા માટેના ઉપાય – vajan vadharva mate upay ,vajan vadharva mate tips ,weight gain tips in Gujarati.

વજન વધારવા માટે શું ખાવું જોઈએ – weight gain tips in Gujarati

સામાન્ય રીતે શિયાળો ઘણી બધી વ્યક્તિઓને ગમતો નથી કારણ કે શિયાળામાં શરદી ઉધરસ,સુખી ચામડી,ખોડો અને મોસમી સમસ્યાઓ થતી હોય છે પરંતુ શિયાળાની અંદર આપણે ઉત્તમ પ્રકારના શાકભાજી, ફળ, વાસણા, ખાઈ હેલ્ધી ડાયટ લેવામાં આવે તો તમે ખૂબ જ સરળતા પુર્વક તમારું વજન વધારી શકો છો 

આજ તમને શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમને ભુખ વધારે લાગશે તેમ જ વજન વધારવામાં સરળતા રહે તેવા ભોજન વિશે જણાવીશું જે તમે ઘરબેઠા કરી શકો છો.

Advertisement

કાજૂનું સેવન કરવું જોઈએ

એવું માનવામાં આવે છે કે શિયાળાની અંદર જો કાજુનું તમે રોજ યોગ્ય માત્રામાં સેવન કરો છો તો તમે ખૂબ જ સરળતાથી તમારું વજન વધારી શકો છો કાજુ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં હાઈ કેલરી અને ફેટ્સ હોય છે તેમાં પણ જો તમે શિયાળાની અંદર દેશી ઘીમાં કાજુ ને શેકી તેનું સેવન કરો છો તે વજન વધારવાની ક્રિયા માં ખુબ જ સારો ફાયદો કરે છે

વજન વધારવા માટે ખોરાક – દાડમ નું સેવન કરો

જ્યારે જ્યારે ભૂખ લગાડનાર ફળો ની વાત કરવામાં આવે છે ત્યારે  દાડમનો ઉલ્લેખ કરવામાં આવે છે દાડમ નું સેવન કરવામાં આવે તો તમને ભૂખ વધારે લાગે છે તેમ જ તેની અંદર સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જો તમે ઈચ્છો તો દિવસમાં એકવાર ૧ મીડીયમ સાઈઝ ગ્લાસ દાડમનું જ્યુસ બનાવી પણ તેનું સેવન કરી શકો છો તેમાં પણ એટલા જ ફાયદા થશે

વજન વધારવા કરો અંજીર અને કિસમિસ સેવન

શિયાળા માં જો તમે કિસમિસ અને અંજીરનું સેવન કરો છો તો ઉત્તમ ફાયદો કરે છે જો તમે ઈચ્છો તો આગલા દિવસે રાત્રે 6 અંજીર અને 30 ગ્રામ ની આસપાસ કિસમિસ લઈ તેને રાતે પાણીમાં  પલાળી રાખો અને બીજા દિવસે તેને પાણીમાંથી કાઢી અડધા સવારે અને અડધા સાંજે  સેવન થોડા દિવસ કરવાથી તમને ફાયદો દેખાશે

વજન વધારવા માટે ખોરાક – દહીંનું સેવન

એવું માનવામાં આવે છે કે દહીં ની અંદર રહેલ સારા બેક્ટેરિયા આપણે ભૂખ લગાડવામાં મદદ કરે છે અને દહીં અને તેનું સારું પરિણામ શિયાળાની અંદર આપે છે જો તમે શિયાળામાં તેનું રેગ્યુલર દહીંનું  સેવન કરો છો તો તમને તે વજન વધારવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે ને તે તેમને ભૂખ પણ લગાડે છે જો તમે ઈચ્છો તો મલાઈ સાથે પણ તેનું સેવન કરી શકો છો તે પણ એક ઉત્તમ માર્ગ છે અને તે દહીં સ્વાદિષ્ટ પણ લાગશે

weight gain tips – દૂધ અને કેળા નું સેવન

ઘણા બધા ડાયટિશ્યન વજન વધારવા માટે  છે  કેળાનું સેવન કરવાનું કહે છે તેની પાછળનું મુખ્ય કારણ કેળા ની અંદર રહેલ ખૂબ જ સારા પ્રમાણમાં કેલરી અને સુગર પરંતુ જો તમે કેળા ની સાથે સાથે દૂધનો પણ ઉપયોગ કરો છો તો તે ઉત્તમ પરિણામ આપે છે , vajan vadharva mate tips.

વજન વધારવા માટેના ઉપાય – દેશી ઘી નું સેવન કરો

શિયાળાની અંદર સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાતું હોય તો છે દેશી ઘી, દેશી એ તમને વજન વધારવાની પ્રક્રિયામાં ખૂબ જ ફાયદો કરે છે તમે દેશી ઘી નું સેવન કોઈ પણ વસ્તુમાં ઉમેરીને કે દેશી ઘી ની બનાવટો સેવન કરીને પણ સેવન કરી શકો છો શિયાળાની અંદર આપણા સૌના ઘરે અડદિયા પાક બનતો હોય છે,

તેની અંદર જો તમે દેશી ઘી વાપરો છો તો તે તમને ઘીનું સેવન પણ થશે અને શિયાળા માટે જરૂરી એવા અડદિયા માં વપરાતા આ મસાલાઓ પણ તમને ફાયદાકારક થશે

ભોજન ને સંબંધીત આટલી વસ્તુ નું ધ્યાન રાખો 

ઘણીબધી વ્યક્તિઓએ શિયાળામાં વજન વધારવા માટે બહારનું જંકફૂડ નું સેવન કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહીં જંકફૂડની અંદર રહેલ વધારાનું ફેટ અને સુગર કેલેરી હોય છે જે આપણા માટે ફાયદાકારક નથી માટે શિયાળામાં વજન વધારવા જંકફૂડનું સેવન કરવું જોઈએ નહી

શિયાળા માં જો તમે ઈચ્છો તો ઇંડાનું સેવન કરી શકો છો ઈંડા એ હાઈ કેલરી અને ઘણા બધા વિટામિન્સ જેવા કે વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ડી તેની અંદર ભરપૂર માત્રામાં હોય છે જે તમારા માટે ફાયદાકારક છે,weight gain tips in Gujarati

જો તમે વેજિટેરિયન ભોજન લેવાનો પસંદ કરો છો તો તમે ભોજન માં બટાકા, શક્કરિયા ,ગાજર અને લીલાં શાકભાજીનું સેવન વધુ પ્રમાણમાં કરી શકો છો તેમજ આપ તમામ પ્રકારની ભોજન તરવા કરતાં ઓછા તેલમાં પકાવી અને તેનું સેવન કરો છો તો ઉત્તમ પરિણામ આપે છે

vajan vadharva mate tips | vajan vadharva mate upay 

તમે શિયાળામાં ઈચ્છો તો દેશી ઘી ના પરોઠા સાથે દહીનું પણ સેવન કરી શકો છો જે તમને ઉત્તમ પરિણામ આપી શકે છે, weight gain tips in Gujarati.

ભોજન બનાવવા માટે અથવા તો ભોજનમાં ઓલિવ ઓઈલ, સનફ્લાવર ઓઈલ, સરસ્યું તેલ વાપરો ,vajan vadharva mate upay. 

આ દરમિયાન તમે ભોજન કર્યા પછી થોડો સમય રહીને ઈચ્છો તો ફ્રુટ્સ નું પણ સેવન કરી શકો છો તેની અંદર સારા પ્રમાણમાં ન્યુટ્રિશન્સ અને કેલેરી હોય છે

શિયાળામાં તમે ઈચ્છો તો પનીર નું પણ સેવન કરી શકો છો અથવા તો પનીર ની મદદથી બનાવવામાં આવતા ભોજનનો પણ સેવન કરી શકો છો પનીર એ સારા ડાયટ તરીકે ઓળખાય છે

વજન વધારવા માટેના ઉપાય અથવાતો ધ્યાનમાં રાખવાની કેટલીક નાની નાની બાબતો | vajan vadharva mate upay 

ઘણી બધી વ્યક્તિઓને વારંવાર પાણી પીવાની આદત હોય છે તો જે વ્યક્તિ વજન વધારવા ઇચ્છે છે તે વ્યક્તિએ ભોજન કર્યા પહેલા થોડો સમય સુધી પાણીનું સેવન કરવું જોઇએ નહીં જેના કારણે તમે સારા પ્રમાણમાં ભોજન લઈ શકો પાણી પીવાથી તમારું પેટ જલ્દી ભરાઇ જશે માટે ભોજન પછી જ છાશ કે પાણી પીવાનો આગ્રહ રાખવો

જો તમને કોફીનું સેવન કરવું પસંદ હોય તો તમે કોફી સાથે ક્રીમ મિક્સ કરી તેનું પણ સેવન કરી શકો છો કોફી પણ વજન વધારવામાં મદદરૂપ થાય છે, weight gain tips in Gujarati.

શિયાળા માં જો તમે યોગ્ય પ્રમાણમાં નીંદર લો છો તો તેના કારણે તમારા શરીરને રિલેક્સ થવાનો સમય મળે છે અને તમારા શરીરની અંદર રહેલ મસલ્સ રિલૅક્સ થાય છે અને મસલ્સ નો વિકાસ સારો થાય છે માટે વજન વધારવા ઉત્તમ ઊંઘ પણ મહત્વ ની છે

શિયાળામા કરવામાં આવતા ભોજનની અંદર એવા ભોજનનું પસંદગી કરો કે જેની અંદર હાઈ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ફેટ ખૂબ જ સારા પ્રમાણમાં હોય

weight gain tips in Gujarati

વજન વધારવા ઇચ્છતી વ્યક્તિએ ક્યારેય પણ તેનું સવાર બપોર કે રાતનું ભોજન કરવાનું ટાળવું જોઇએ નહીં જેથી તમને તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં રેગ્યુલર કેલરી મળતી રહે,vajan vadharva mate upay .

હાલ બજારની અંદર વજન વધારવા માટે ઘણા બધા સપ્લિમેન્ટ્સ અવેલેબલ હોય છે તેમના પર ક્યારે નિર્ભર રહેવું નહીં કારણકે તે ટૂંક સમયની અંદર તમારું વજન તો વધારે છે પરંતુ લાંબા સમયે તેની આડ અસર દેખાય છે માટે હંમેશા હેલ્ધી ફૂડ નું સેવન કરવું જોઇએ અને યોગ્ય કસરત સાથે યોગ કરવા જોઈએ.

અમારા દ્વારા આપવામા આવેલ માહિતી વજન વધારવા માટેના ઉપાય વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવજો 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ફુદીના ના ફાયદા | ફુદીના નો ઉપયોગ | fudina na fayda | fudina no upyog | fudina benefits in gujarati

ગુંદર ના ફાયદા | ગુંદર ખાવાના ફાયદા | ગુંદ ના ફાયદા | gund na fayda | gund no upyog | gund na fayda in gujarati

ખજૂર ના ફાયદા | ખજૂર ખાવાના ફાયદા | ખજૂર અને દૂધ ના ફાયદા | ખજુર નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત | khajur na fayda in gujarati | khajur no upyog

ડાયાબિટીસના દર્દીએ કરે આ 6 શાકભાજીનું સેવન સુગર રહેશે કંટ્રોલમાં

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement