Samsung કંપનીએ ભારતની અંદર તેનું નવું પ્રોડક્ટ Samsung AirDresser લોન્ચ કર્યું છે કે જે એક પ્રકારના નાનકડા ઉભા કબાટ જેવું છે ચાલો જાણીએ તેના વિશે માહિતી વિસ્તૃતમા, Samsung AirDresser Features and price in India,Samsung AirDresser Details.
Samsung AirDresser Details
સેમસંગ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેમસંગ એ ડ્રેસર તમારા કપડાં ને હવા અને સ્ટીમ ની મદદથી સરસ રીતે સાફ કરે છે તેમજ તે આપણા કપડા ની અંદર રહેલ ધૂળ, પોલ્યુશન અને જીવાણુઓને મારવામાં પણ સક્ષમ છે
Samsung AirDresser Features વિશે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એડ્રેસ 99.9 ટકા વાઇરસ અને બેક્ટેરિયા અને મારી દે છે અને Samsung AirDresser ની અંદર તમે લેધર એસેસરીઝ અને soft toys ક્લીન કરવા માટે પણ તમે વાપરી શકો છો
સેમસંગના આ પ્રોડક્ટ ની અંદર જેટ સ્ટીમ ની સગવડ આપવામાં આવી છે જે તમારા કપડાં અને ચારે બાજુથી રિફ્રેશ અને સેનેટાઈઝર કરે છે
કેવી રીતે કાર્ય કરે છે આ Samsung નું એરદ્રેસ્સર
આ એડ્રેસ ની વાત કરીએ તો તે કુલ ચાર સ્ટેપ માં કાર્ય કરે છે જેની અંદર પ્રથમ સ્તેપમા સ્ટીમ વડે તમારા કપડાં સેનેટાઈઝ કરે છે બીજા સ્ટેપ ની અંદર તેનામાં જેટ એર એટલે કે તીવ્ર ગતિથી હવા ફેંકવામાં આવે છે જેનાથી તમારા કપડાની ધૂળ અને લાગેલા કણો દૂર થઈ જાય ત્રીજા સ્ટેપમાં તેની અંદર heat pump ચાલુ થાય છે અને ચોથા સ્ટેપ ની અંદર તેની અંદર ડાયો હાઇજેનિંગ ફિલ્ટર તેનું કામ ચાલુ કરે છે જે તમારા કપડામાં રહેતી દુર્ગંધને દૂર કરે છે
Samsung AirDresser Price In India
ભારતની અંદર લોન્ચ કરવામાં આવેલ આ એડ્રેસ પર ની કિંમત 110000 રૂપિયા છે જે તમે flipkart પરથી અથવા તો ઓફિસિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો
જુવો વિડીયો આ પ્રોડક્ટ કઈ રીતે કાર્ય કરે છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
Mi Robot Vacuum Mop P સ્માર્ટ વેક્યુમ ક્લીનર જે જાળું અને ફટા બને કરે છે
Infinix એ Infinix Smart Hd 2021 મોબાઈલ 6000 થી ઓછી કીમત
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે