અખરોટ ના 7 ફાયદા અને નુકશાન

Akhrot na Fayda in Gujarati -- અખરોટ ના ફાયદા - Akhrot benefits in Gujarati - Akhrot nukshan in Gujarati
Akhrot na Fayda in Gujarati
Advertisement

આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ ને નટ્સ ની અંદર સૌથી વધુ ગુણકારી માનવામાં આવ્યો છે તેની પાચળ નું મુખ્ય કારણ તેની અંદર રહેલ એન્ટીઓક્શીડેંટ નું ભરપુર પ્રમાણ છે આજે અમે કેટલીક મહત્વપૂર્ણ વિગત તમારી સાથે Share કરશું, અખરોટ ના ફાયદા અને નુકશાન, Akhrot na Fayda in Gujarati, Akhrot benefits in Gujarati.

Akhrot na Fayda in Gujarati

અખરોટ ની અંદર નો ભાગ જેનું આપણે સેવન કરીએ છીએ તે અખરોટ ના વ્રુક્ષ નું બીજ છે જે ખુબજ પોસ્ટક તત્વો થી ભરપુર અને સ્વાદિષ્ટ હોય છે,

સામાન્ય રીત વ્યક્તિઓ તેનું સીધુજ સેવન કરે છે પરંતુ આજ કાલ આપણે તેને આઈસ્ક્રીમ, બિસ્કીટ,કેક જેવી વસ્તુ ની અંદર પણ ઉમેરવામાં આવે છે.

Advertisement

જેથી તેનું તમે સેવન કરો અને તમને ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ તમે જો રાત્રે બે અખરોટ ને પલાડી ને તેનું સેવન કરો છો તેના ફાયદાઓ ખુબજ વધી જાય છે, Akhrot benefits in Gujarati.

તેની અંદર વિટામિન્સ, મિનરલ્સ, હેલ્ધીફેટ, પ્રોટીન,આયર્ન, ફોસ્ફરસ, કેશીયમ, ઓમેગા-૩ ફેટી એસીડ, સેલીનીયમ, મેગ્નેશિયમ જેવા પોષકતત્વો પણ મળી આવે છે જેને કારણે તને ડ્રાયફ્રૂટ નો રાજા પણ કહેવામાં આવે છે

અખરોટ ના ફાયદા – તમારી યાદશક્તિ ને વધારે છે

એક રીસર્ચ મુજબ તેની અંદર મળી આવતા ઓમેગા-૩ અને ફેટી એસીડ ના કારણે તે આપણા મગજ ને જરૂરી પોષકતત્વો પુરા પાળે છે

જેના કારણે તમારી યાદશક્તિ ને વધારે છે. તેમજ તે ડિપ્રેશન ઓછુ કરવામાં મદદ કરે છે.

ડાયાબીટીસ થી બચાવે છે

રોજ જો તમે 2 ચમચી જેટલું tenતેનું સેવન કરો છો તો તે તમને ટાઇપ-2 ડાયાબીટીસ થવાની સંભાવનાઓ નહીવત કરી નાખે છે તેમજ તે તમારા શરીર નું બ્લડસુગર ને કન્ટ્રોલ કરવામાં મદદ પણ કરે છે, Akhrot Na Fayda.

હાડકા મજબુત કરે છે – akhrot na fayda

જો તમે તમારા હાડકા મજબુત કરવા ઈચ્છો છો તો તેનું સેવન અચૂક કરવું જોઈએ તેની પાછળ નું મુખ્ય કારણ તેની અંદર નું તેની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ અને અલ્ફા લિનોલેનિક એસિડ છે આ તત્વો તમારા હાડકા ને મજબુત કરવામાં મદદ કરે છે.

તમારા હ્રદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

તમને જણાવેલ કે તેની અંદર ઓમેગા-૩ છે જે આપણા હ્રદય માટે ફાયદાકારક છે તેમજ તે તમારું બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે તેમેજ અને તમારું હ્રદય સ્વસ્થ રહે છે,અખરોટ ના ફાયદા.

સારી નિંદ્રા અને સ્ટ્રેસ

જો તમને અનિદ્રા જેવી સમસ્યાઓ છે તો વિટામીન બી6, ટ્રીપટોફેન, ફોલિકએસીડ ધરાવતું અખરોટ તમારું સ્ટ્રેસ ઓછુ કરે છે અને ઓમેગા-૩ તમને સારી નિંદ્રા માં મદદ કરે છે, Akhrot Na Fayda .

વાળ માટે ફાયદાકારક છે અખરોટ – akhrot na fayda

તેની અંદર બાયોટીન મળી આવે છે જે તમારા વાળ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમારા વાળ ની સુંદરતા વધારે છે.

આપણા ઈમ્યુન સીસ્ટમ માટે

જો આપણું ઈમ્યુન સીસ્ટમ સારું હોય તો આપણે સામાન્ય બીમારીઓ થી દુર રહી શકીએ છીએ ત્યારે તેની અંદર રહેલ પ્રોટીન એ આપણા ઈમ્યુન સીસ્ટમ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે,Akhrot benefits in Gujarati.

અખરોટ ના નુકશાન – Akhrot nukshan in Gujarati 

અખરોટ ની તાશીર ગરમ હોવાથી ગરમીના દિવસો માં તેનું સેવન કરો છો તો તે જો તમારા શરીર ને માફક ના આવે તો તમને નુકશાન કરી શકે છે માટે ઠંડી ના સમયમાં જ તેનું સેવન કરવું.

તેમજ ઠંડી ના દિવસો માં પણ ખુબજ સેવન કરવું નુકશાન કરી શકે છે માટે યોગ્ય તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની સલાહ લીધા પછીજ તેનું સેવન કરવું.

ઘણા વ્યક્તિઓ ને અખરોટ ની એલર્જી પણ હોય છે તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા ઉદ્ભવે છે માટે સીધુજ તેનું સેવન કરવાનું શરુ કરવું નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા

પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

અખરોટ અને બદામ ની અંદર રહેલ ફાયદાકારક વસ્તુઑ ની માહિતી

આ ડ્રાયફ્રૂટ નું શિયાળામાં કરો સેવન તેની તાસીર છે ગરમ

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement