નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો રસ બનાવવાની રીત – amla no juice banavani rit શીખીશું. શિયાળા માં તાજા ને હેલ્થી આમળા ખૂબ સારા મળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે do subscribe Homemade Happiness With Manisha YouTube channel on YouTube If you like the recipe પણ રોજ રોજ આમળા માંથી જ્યુસ તૈયાર કરવો જજંટ વાળુ કામ લાગે તો આજ આપણે આમળા જ્યુસ એક સાથે તૈયાર કરી કોઈ પણ જાત ના પ્રિજરવેટિવ વગર સાચવી ને તૈયાર કરવાની રીત શીખીશું અને કે એક વખત તૈયાર કરી લાંબો સમય પી શકો છો તો ચાલો જાણીએ amla no juice recipe in gujarati – આમળા નો જ્યુસ બનાવવાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
આમળા નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- આમળા 1 કિલો
aamla amla no juice recipe in gujarati | આમળા નો જ્યુસ બનાવવાની રીત
આમળા જ્યુસ બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા નાખી દસ મિનિટ પકડવા દયો ત્યાર બાદ ઘસી ને સાફ કરી લ્યો ને કપડા પર કોરા થવા દયો અથવા કપડા થી લુછી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એની ચિરી કરી ઠળિયા ને અલગ કરી લ્યો
ત્યારબાદ બધા આમળા માંથી ઠડિયા કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં એક વખત માં જેટલા સમાય એટલે કટકા આમળા ના નાખો ને પીસી લ્યો પીસેલા આમળા સાફ પાતળા કપડા માં નાખો ( અહી તમે કોઈ પાતળું કોટન કે નેટ કપડું કે ચુની લઈ શકો છો) ( બચેલ રેસા ને સૂકવી તેલ માં કે મહેંદી માં નાખી શકો છો અથવા ઝાડ માં નાખી શકો છો)
કળા ને ચોખા ને કોરા હાથ થી નીચોવી નીચોવી ને રસ કાઢી લ્યો અને કપડા માં રહેલ આમળા ના રેસા અલગ કરી નાખો આમ બીજા આમળા ને પીસી એને પણ કપડા માં લઇ નીચોવી રસ અલગ કરી લ્યો ને તૈયાર રસ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી વાપરી શકો અને જ્યારે જ્યુસ બનાવો હોય ત્યારે બે ત્રણ ચમચી જ્યુસ ને મધ પાણી અને સંચળ સાથે મિક્સ કરી તૈયાર કરી શકો છો
અથવા ફ્રીઝ ની ટ્રે માં મૂકી જમાવી લ્યો ને કટકા જામી જાય એટલે ટ્રે માંથી કઢી એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી વાપરી શકો અને જ્યારે પણ જ્યુસ બનાવો હોય ત્યારે પાણી માં કટકો નાખી સંચળ ને મધ સાથે મિક્સ કરી જ્યુસ તૈયાર કરી શકો છો
આમળા નો રસ બનાવવાની રીત | amla no juice banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit
દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati
પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati
મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે