બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit

rotla recipe in gujarati - બાજરીના રોટલા બનાવવાની રીત - bajri na rotla banavani rit - બાજરાનો રોટલો બનાવવાની રીત - bajra no rotlo recipe - gujarati bajra rotla
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બાજરા નો રોટલો બનાવવાની રીત – bajri na rotla banavani rit – gujarati bajra rotla recipe શીખીશું. do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube  If you like the recipe બાજરો સ્વાથ્ય માટે ખૂબ લાભકારી છે એમાં ભરપૂર માત્રા માં કેલ્સિયમ રહેલ હોય છે ને ઠંડી માં ખુબ ગુણકારી હોય છે ને એમાં ખૂબ સારી માત્રા માં એનર્જી રહેલ છે તો ચાલો જાણીએ બાજરીના રોટલા બનાવવાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બાજરીના રોટલા બનાવવા જરૂરી સામગ્રી | gujarati rotla recipe ingredients

  • બાજરા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

rotla recipe in gujarati | બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit

બાજરા નો રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચાળી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી બે થી ત્રણ ભાગ કરી લ્યો

એક ભાગ લ્યો ને એને ત્રણ ચાર મિનિટ બરોબર મસળી લ્યો લોટ ને જેટલો મસળી લેશો એટલા રોટલા રોટલા સોફ્ટ બનશે લોટ ને મસળી લીધા બાદ એનો લુવો બનાવી ને બાજરા ના કોરા લોટ માં કોટિગ કરી લ્યો ને પાટલા પર થોડો કોરો લોટ છાંટી લ્યો ને લુવા ને હથેળી વડે દબાવી ને ગોળ ગોળ ફેરવી મિડીયમ જાડો રોટલો બનાવી લ્યો અથવા હળવા હાથે વેલણ વડે વણી લ્યો

Advertisement

તૈયાર રોટલા ને ગરમ તવી પર નાખો ને ઉપર પાણી વાળો હાથ લગાવી દયો હવે રોટલા પર નાના નાના ફુગ્ગા આવવા લાગે એટલે તવિથા થી ઉથલાવી બીજી બાજુ ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી તવિથા થી ઉખેડી ને ચેક કરો ને જ્યાં રોટલો ચડ્યો ના હોય ત્યાં બરોબર ચડાવી લ્યો

બધી બાજુ બરોબર ચડી જાય એટલે ફરી રોટલા ને ઉથલાવી નાખી ને એક મિનિટ પછી થોડો થોડો દબાવી લ્યો જો રોટલો એક સરખો બનેલ હસે તો બરોબર ફૂલસે અને દરેક રોટલા ફૂલ એવું પણ નથી એટલે રોટલા ને બરોબર ચડાવી લેવો t(થોડો સમય મહેનત કરશો તો તમારા રોટલા પણ બરોબર ફુલ્શે)

રોટલા બરોબર બને બાજુ ચડી જાય એટલે તવી પર થી ઉતરી એમાં ઘી લગાવી લ્યો ને બીજો રોટલા ને વણી ને ચડાવી લ્યો આમ બધા રોટલા બરોબર વણી બરોબર ચડાવી લેવા ને ઘી લગાવી ગોળ, ડુંગળી અને શાક સાથે સર્વ કરો બાજરા નો રોટલો

બાજરાનો રોટલો બનાવવાની રીત | bajra no rotlo recipe | gujarati bajra rotla

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત | green chilli sauce banavani rit | green chilli sauce recipe gujarati

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati

મગની દાળના પકોડા બનાવવાની રીત | magni daal na pakoda banavani rit | magni daal na pakoda recipe in gujarati

મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement