નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો જ્યુસ બનાવવાની રીત – bit no juice banavani rit શીખીશું. do subscribe LifeWithRozy YouTube channel on YouTube If you like the recipe આ જ્યૂસ એકદમ હેલ્થી છે જે વજન ઉતારવા તેમજ બીજી ઘણી બધી હેલ્થી છે જે સવાર સાંજ બનાવી ને પી શકાય છે તો ચાલો જાણીએ બીટનો જ્યુસ બનાવવાની રીત – beetroot juice recipe in gujarati – beet juice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બીટ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી | bit no juice Ingredients
- ગાજર 2-3
- સફરજન 2
- બીટ પાંદડા સાથે 2-3
- આદુ નો ટુકડો ½ ઇંચ
- લીંબુ નો રસ 2 ચમચી
beetroot juice recipe in gujarati | બીટ નો જ્યુસ બનાવવાની રીત | beet juice recipe in gujarati
બીટ નો જ્યુસ બનાવવા સૌપ્રથમ બીટ ને પાણી માં પાંચ દસ મિનિટ પલાળી રાખો ત્યાર બાદ એને ઘસી ને ધોઇ લ્યો ને બીટ ના સારા પાંદ અલગ કરી લ્યો અને બીટ ને છોલી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
હવે ગાજર ને પણ ધોઇ સાફ કરી લ્યો અને છોલી એના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો આદુ ને સાફ કરી સુધારી લ્યો ને સફરજન ને ધોઇ ને બીજ કાઢી સુધારી લ્યો
હવે મિક્સર જાર માં સુધારેલ બીટ અને પાંદડા, સફરજન, ગાજર, આદુ નો ટુકડા અને લીંબુ નો રસ નાખી પીસી લ્યો ને પીસવા માટે જરૂર લાગે તો અડધા થી એક કપ પાણી નાખી બરોબર પીસી લ્યો
અથવા જ્યુસર માં સુધારેલ બીટ સફરજન ને ગાજર ને એક પછી એક નાખતા જઈ પીસી લ્યો ને સાથે લીંબુ નો રસ, આદુ નો ટુકડો નાખી ને પીસી લ્યો ને તૈયાર જ્યુસ ની મજા લ્યો
મિક્સર જાર માં પીસી તૈયાર કરેલ જ્યુસ એમજ પણ પી શકો છો ને ચારણી માં ગાળી ને પણ પી શકો છો તો તૈયાર છે બીટ નો જ્યુસ.
બીટનો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર LifeWithRozy ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગીલોય નો કાળો બનાવવાની રીત | giloy no kado banavani rit
પ્રોટીન સલાડ બનાવવાની રીત | protein salad banavani rit | protein salad recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit | peri peri masalo gujarati in recipe
મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે