BMW R18 Cruiser લોન્ચ કરી ભારત ની અંદર જાણો કીમત અને ફીચર્સ

BMW R18 Cruiser Details
BMW R18 Cruiser Details
Advertisement

ભારત ની અંદર BMW Motorrad India  એ તેની નવી ક્રુઝર બાઈક લોન્ચ કરી છે તે બાઈક નું નામ છે BMW R18 તે ભારત ની અંદર બે વેરીયંટ માં આવશે જેમાં standard variant સિવાય First Edition તમે ખરીદી શકશો Standard  Variant ની કીમત 18.9 લાખ અને First Edition ની કીમત 21.9 લાખ રાખવામાં આવી છે.  

BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિક્રમ પાવા કહે છે કે

નવી BMW R18 કૃસર સેગ્મેન્ટ ની અંદર કંપની ની એન્ટ્રી છે જેનો દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું હતું. તેમાં પણ ભારત ની અંદર મોટરસાયકલ ના પ્રેમીઓ ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા તેમજ ઉમેર્યું કે નવી બાઈક ની અંદરઓલએલીડી સેટઅપ થી લઇ એનાલોગ ઇનસ્ત્રુમેન્ત ક્લસ્ટર ,હિતેડ ગ્રીપ્સ અને ઓપ્સનલ રીવર્સ ગેર પણ આપવામાં આવ્યો છે.

BMW R18 Details

BMW R18 ના એન્જીન ની વાત કરીએ તો તેની અંદર 1802cc નું બે સીલીન્ડર ફોર સ્ટોર્ક એન્જીન આપવામાં આવ્યું છે જે 4750rpm પર 91bhp પાવર ઉપ્તન કરે છે અને 3000rpm  પર 158nm ટોર્ક ઉત્પન કરે છે અને તેની અંદર 6 સ્પીડ ગીયાર્બોક્સ અને એક ડ્રાઈવ સાફટ પણ આપવામાં આવી છે

Advertisement

 BMW R18 cruiser ની અંદર ત્રણ ડ્રાઈવ મોડસ છે જેમાં રેન, રોલ અને રોક નો સમાવેશ થાય છે તેમજ સારી પકડ માટે તેની અંદર ABS, Traction control, hill assist, ASC( ઓટોમેટિક સ્ટેબીલીટી કંટ્રોલ )  પણ આપવામાં આવ્યું છે જે તમારી બાઈક ના ટાયર ને સ્લીપ થતા રોકે છે.

BMW R18 Cruiser
BMW R18 Cruiser

R18 ના ડીઝાઇન ની વાત કરીએ તો તેની અંદર ગોલ હેડલાઈટ સાથે પોળું હેન્ડલબાર સાથે ક્રોમ ફીનીસ એક્ઝોસ્ટ પાઈપ આપવામાં આવ્યો છે તેમજ બે વેરીયંટ સંપૂર્ણ બેલ્ક છે અને પ્રથમ એડીસન ની અંદર વાઈટ પીનસ્ત્રીપ ઉમેરવામાં આવી છે તેમજ તેમાં સીટ પર First Edition લખવામાં આવ્યું છે. આ બાઈક ની ટોપ સ્પીડ 180kmph છે તેમજ તેનો વજન 345KG છે.

Advertisement