ભારત માં મુખ્ય ખોરાક તરીકે માનવામાં આવતું હોય તો તે છે ભાત. ભાત લગભગ દરેક ભારતીય ના ઘરે બપોર ના ભોજન માં ભાત અવશ્ય બનતા જ હોય છે, પણ આજે અમે તમને જણાવશું કે ક્યાં ભાત ખાવા સ્વાસ્થ્ય માટે વધારે સારા હોય છે,બ્રાઉન રાઈસ ફાયદા, brown rice health benefits in Gujarati.
બ્રાઉન રાઈસ ફાયદા – Brown rice health benefits in Gujarati
ઘણા ના મન માં સવાલ હોય છે કે ક્યાં ભાત ખાવા આમ તો ઘણા બધા વિસ્તારો માં સફેદ ભાત જ ખવાતા હોય છે, ઘણા લોકો નું માનવું છે કે બ્રાઉન રાઈસ ખાવા સ્વાસ્થ્ય માટે વધારે સારા રહે છે. તો હા સફેદ ભાત કરતા બ્રાઉન રાઈસ માં પોષક તત્વો વધારે હોય છે કારણ કે તેમાં સફેદ ભાત ની તુલના માં ફાઈબર, મેગ્નેશિયમ, સેલેનીયમ, જેવા પોષક તત્વો હોય છે.
તો ચાલો જાણીએ બ્રાઉન રાઈસ ખાવાના અમુક ફાયદાઓ વિષે.
વજના ઘટાડવા માં મદદરૂપ થાય છે – Brown rice health benefits
બ્રાઉન રાઈસ ખાવાથી આપનું પેટ ભરાઈ જવાની અનુભૂતિ થાય છે તેથી જે વ્યક્તિઓ વજન ઓછુ કરવા માંગે છે તેઓએ બ્રાઉન રાઈસ ખાવા જોઈએ બ્રાઉન રાઈસ માં સફેફ રાઈસ ની તુલના માં ચરબી નું પ્રમાણ પણ ઓછુ હોય છે.
બ્રાઉન રાઈસ ફાયદા – ડાયાબીટીસ માટે:-
જે લોકો ને ડાયાબીટીસ ની સમસ્યા છે તેઓએ સફેદ ભાત ખાવા જોઈએ નહિ કારણ કે તેમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ(GI) નું પ્રમાણ વધારે હોય છે,Brown rice health benefits.
આ ખાવાથી આપના શરીર માં કાર્બોહાઈડ્રેટ જલ્દી થી ભળી જાય છે અને જે બ્લડ શુગર કહીએ છીએ તેનું સ્તર જલ્દી થી વધી જાય છે. એટલા માટે જ બ્રાઉન રાઈસ ખાવા જોઈએ.
સાથે સાથે જેને ડાયાબીટીસ નથી તેઓએ પણ સારા સ્વાસ્થ્ય માટે બ્રાઉન રાઈસ ખાવા જોઈએ,બ્રાઉન રાઈસ ફાયદા
બ્રાઉન રાઈસ ખાવાનો સાચો સમય શું છે?
બન્ને પ્રકાર ના ભાત ખાવનો સાચો સમય તો બપોર નો જ છે કારણ કે તેમાં જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે પચવામાં વાર લાગે છે.
તેથી જ દાડિયું, ભાત જેવા ખોરાક બપોર ના સમયે ખાવા જોઈએ. ભાત ને પચવામાં ઓછા માં ઓછા ૩-૪ કલાક તો લાગે જ છે.
અથવા તો તમે એ વાત નું ધ્યાન રાખો કે ભાત ખાધા પછી તમે કેવા પ્રકાર ની એક્ટીવીટી કરો છો જે તમને ભાત પચાવવામાં મદદ કરે છે.
જો તમે સફેદ ભાત ખાઓ છો તો સાચો સમય સવાર નો રહેશે. જેથી કરીને જે ફેટ તમારા પેટ માં ગયું છે એ આખા દિવસ દરમિયાન બળી જાય.
ક્યારે ના ખાવા સફેદ કે બ્રાઉન રાઈસ?
જેમ કે આગળ જણાવ્યું ડાયાબીટીસ ના દર્દીઓ અને વજન ઓછુ કરવા માંગતા વ્યક્તિઓ એ સફેદ ભાત ખાવા જોઈએ નહિ એની અવેજી મા તમે બ્રાઉન રાઈસ ખાઈ શકો છો.
જે લોકો ની પાચનશક્તિ નબળી છે તેઓએ વળી બ્રાઉન રાઈસ ખાવા જોઈએ નહિ કારણકે બ્રાઉન રાઈસ માં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે તો તેઓને પચવામાં મુશ્કેલ થશે આવા માં તમારે સફેદ ભાત ખાવા હિતાવાહ છે.
brown rice health benefits in Gujarati.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ફુદીનો વાળ ખરવા જેવી અનેક નાની મોટી સમસ્યામાં છે ફાયદાકારક
કાચા બટાકા નો રસ પીવાથી મળે છે સ્વાસ્થ્ય ને અનેક ફાયદા
લીલાધાણા નું સેવન કરી મેળવો ૫ ઉત્તમ ફાયદાઓ
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે