બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu recipe in gujarati language

બુંદી નું રાયતું બનાવવાની રીત - bundi nu raitu recipe - bundi nu raitu banavani rit - bundi nu raitu recipe in gujarati language - રાયતા બુંદી
Image credit – Youtube/Recipes by rubi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Recipes by rubi YouTube channel on YouTube આજે આપણે બુંદી નું રાયતું બનાવવાની રીત  – bundi nu raitu banavani rit, bundi nu raitu recipe in gujarati language શીખીશું. ગરમી માં ઠંડુ ઠંડુ રાયતું ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ બુંદી ના રાયતા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બુંદી નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી | bundi nu raitu recipe ingredients

  • ઠંડુ દહીં  ½ કપ
  • બુંદી ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલા જીરું નો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu recipe in gujarati language

બુંદી નું રાયતું બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ખારી બુંદી લ્યો એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી અને પાંચ મિનિટ પછી ચારણી થી પાણી કાઢી નિતારી લ્યો

બીજી તપેલીમાં દહી લ્યો એને જેણી વડે મિક્સ કરી સમુથ કરો હવે એમાં નિતરેલી બુંદી, લાલ મરચાનો પાઉડર, શેકેલા જીરું નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

Advertisement

તૈયાર બુંદી ના રાયતા સરવિંગ વાટકામાં લ્યો ને ઉપર થી  ચપટી લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર ને લીલા ધાણા થી ગાર્નિશ કરી ઠંડો ઠંડો સર્વ કરો

અહી તમે બુંદી ને પલળ્યા વગર સીધી દહીંમાં નાખી શકો છો જેથી જમતી વખતે તે ક્રિસ્પી લાગશે

દહીંમાં બે ચપટી રાઈના કુરિયા ને જીની સુધારેલ લીલું મરચું ને ડુંગરી પણ નાખી શકો છો જેંથી એનો સ્વાદ ખૂબ સારો લાગશે.

 bundi nu raitu recipe | bundi nu raitu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes by rubi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney banavani rit | kachi keri ni chutney recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement