ભારત સરકાર દ્વારા 59 application જે made in china છે તેના લિસ્ટ ની અંદર Camscanner નો પણ સમાવેશ થાય છે જેથી તેને પણ ભારત સરકારે Ban કરી છે તો હવે document scan કરી તેને pdf અથવા image સ્વરૂપે Share કરવા માટે ઘણા મિત્રો CamScanner Alternative Applications ગોતી રહ્યા છે તો આપ સૌ ની સમસ્યા નું સોલ્યુસન અમે લાવ્યા છીએ તો ચાલો જોઈએ આ 5 Application જે CamScanner Alternative Applications છે.
1)Adobe Scan
Adobe Scan એ CamScanner Alternative Applications ના લિસ્ટ ની અંદર પ્રથમ આવે છે તે Adobe કંપની દ્વારા Develop કરવામાં આવી છે અને તેની અંદર Document Management ના ઘણા ઓપ્શન પણ આપે છે.
2)Microsoft Office Lens
Microsoft Office Lens એ Microsoft કંપની દ્વારા Develop કરવામાં આવી છે જે Camscanner જેવાજ પાવરફૂલ ફીચર્સ આપે છે Microsoft Office Lens ની મદદ થી તમે કોઈપણ પ્રકાર ના Document ને Scan કરી તેને PowerPoint, word ની અંદર સીધુજ Export કરી શકો છો.
3)PhotoScan
PhotoScan Application એ Google દ્વારા બનાવવામાં આવી છે તે તમને Document scan કરવાની સાથે તને scan print કરવા ની સાથે સાથે તેમને Digital Copies તરીકે પણ સંગ્રહ કરવાની સુવિધા આપે છે તેમેજ તે
4)TapScanner
TapScanner Application પણ Camscanner નું એક સારું alernetive છે. આ Tapscanner Application ની અંદર એક સાથે ઘણાબધા Documents ના ફોટા પાડી તમે ઈચ્છો તે formate ની અંદર Export કરવાની સુવિધા આપે છે. તેમજ તેને અલગ અલગ ફોર્મેટ ની અંદર ઉપલોડ કરવાની પણ સુવિધા આપે છે.
5)TurboScan
TurboScan Application તમને Camscanner ની અંદર મળતી તમામ સુવિધાઓ આપે છે તેની અંદર edge detection, multiple scanning જેવા ઘણાબધા ફીચર્સ આપ્યા છે ટેમેજ તેની અંદર image ને sharpe પણ કરી શકો છો જેથી સારી પ્રિન્ટ નિકડી શકે.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.