નમસ્તે મિત્રો આજે આપણે ચણાદાળ ની ચટણી બનાવવાની રીત – chana dal ni chutney banavani rit શીખીશું. આ ચટણી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે અથવા અથવા પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, do subscribe Sonia Barton YouTube channel on YouTube If you like the recipe , જો એક વખત આ ચટણી બનશો તો વારંવાર બનાવશો. આ ચટણી ને તમે ફ્રીઝ બે ત્રણ દિવસ મૂકી ને પણ મજા લઇ શકો છો. તો ચાલો જાણીએ chana dal ni chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ચણાદાળ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- ચણા દાળ ½ કપ
- લીલું નારિયળ છીણેલું / સૂકું નારિયળ છનેલું ½ કપ
- મીઠા લીમડાના પાન 10-12
- સૂકા લાલ મરચા 5-7
- લસણ ની કણી 4-5
- રાઈ 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
ચણાદાળ ની ચટણી બનાવવાની રીત | chana dal ni chutney recipe in gujarati
ચણાદાળ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર સાફ કરેલ ચણા દાળ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી નાખો ને એક એમાં એક કપ પાણી નાંખી ને ઓછામાં ઓછી પંદર વીસ મિનિટ અથવા અડધો કલાક પલાળી મૂકો.
અડધો કલાક પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . તેલ ગરમ થાય ત્યારે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે ચમચા થી એક વાસણમાં લસણ ની કણી સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન કાઢી લ્યો ને કડાઈ માં એક લાલ મરચા ને કડાઈ માં જ મૂકી દયો.
હવે મિક્સર જાર પલાળેલી દાળ, નારિયળ નું છીણ, સ્વાદ મુજબ મીઠું અને શેકી ને અલગ કરેલ મસાલા નાખો ને પીસી લ્યો ને જરૂર મુજબ પાણી નાખી ને ફરી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
પીસેલી ચટણી ને વાટકા માં કાઢી ને એના પર બાકી રાખેલ વઘાર નાખો ને મિક્સ કરી લ્યો ને મજા લ્યો ચણાદાળ ની ચટણી.
chana dal ni chutney banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાલક સોજી બોલ્સ બનાવવાની રીત | Palak soji balls banavani rit | Palak soji balls recipe in gujarati
ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati
ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત | Instant pauva uttapam banavani rit
ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત | Pauva premix banavani rit
ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે