હાલ દરેક વ્યક્તિને આંખોને લગતી સમસ્યા હોય છે તેમાં પણ ચશ્મા એ દરેક વ્યક્તિમાં કોમન થઈ ગયા છે અને ઘણી બધી વ્યક્તિ તો તેના ઓપરેશન કરાવી અને ચશ્મા થી છુટકારો મેળવે છે ત્યારે આજે અમે તમને કેટલાક શિયાળા મા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવશું જે તમને આ ચશ્માના નંબર ઉતારવા માં મદદરૂપ થઈ શકશે, ચશ્માના નંબર ઉતારવાના ઉપાય.
હાલ દરેક વ્યક્તિને આંખોને લગતી સમસ્યા હોય છે તેમાં પણ ચશ્મા એ દરેક વ્યક્તિમાં કોમન થઈ ગયા છે અને ઘણી બધી વ્યક્તિ તો તેના ઓપરેશન કરાવી અને ચશ્મા થી છુટકારો મેળવે છે ત્યારે આજે અમે તમને કેટલાક શિયાળા મા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવશું જે તમને આ ચશ્માના નંબર ઉતારવા માં મદદરૂપ થઈ શકશે, ચશ્માના નંબર ઉતારવાના ઉપાય.
ચશ્માના નંબર ઉતારવાના ઉપાય
આજે અમે જે તમને ખરેલું ઉપચાર જણાવીશું પ્રીતમ આ તમારા આંખોની દ્રષ્ટિ સારી કરવામાં મદદરૂપ થશે અને સાથે સાથે તમારી ચશ્મા ના નંબર થી પણ છુટકારો મેળવવામાં મદદ કરશે તો ચાલો જાણીએ તમામ માહિતી
પાલકનું સેવન કરો
પાલક એ શિયાળાની અંદર ખૂબ જ સારી આવે છે તમને જણાવી દઈએ કે પાલક ની અંદર વિટામિન સી, વિટામિન બી, આયરન, વિટામિન ઈ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેમજ તેની અંદર લ્યૂટીન અને zeaxanthin ઝેક્ષાન્થીન જેવા તત્વો હોય છે,
આ તત્વો ની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે જો તમે તેનું નિયમિત પણે સેવન કરો છો તો આંખોને ખૂબ જ સારો ફાયદો કરે છે પાલક એ આપણી આંખોની કોર્નીયા ને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે જેને લીધે તમે તમારી ચશ્મા થી છુટકારો મેળવી શકો છો
લાલ સિમલા મરચા નું સેવન કરો
આપણા રસોડાની અંદર સિમલા મરચા તો આવતી જ હોય છે,
આ લાલ શિમલા મેરચા ની અંદર વિટામિન ઈ વિટામીન, સી વિટામીન એ ની સાથે સાથે બીજા એવા ઘણા બધા સારા પોષક તત્વો હોય છે જે આપણે આંખોના રક્ષણ માટે મદદરૂપ થાય છે અને તે આપણી આંખોની રેટીનાને થતા નુકસાનને બચાવે છે
શક્કરિયા નું સેવન કરો
આપણે શક્કરિયા નો ઉપયોગ ખુબ જ ઓછો કરીએ છીએ આ શક્કરિયા આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેની અંદર રહેલ એન્ટિઓક્સિડન્ટ ગુણો આપણા શરીરમાંથી ખરાબ તત્વો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે
બદામનું સેવન કરો – ચશ્માના નંબર ઉતારવાના ઉપાય
આપણા સૌ ને ઘરે ખૂબ જ સરળતાથી મળી રહેતી બદામ કે જે એન્ટી ઓક્સીડંટ, વિટામિન ઈ, ફેટી એસિડ અને ઓમેગા ૩ મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે
આ બધા ઉત્તમ ગુણો હોવાને કારણે જ તે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય તે સારી યાદશક્તિ માટે પણ મદદરૂપ થાય છે,
જો તમે બદામનું સેવન કરવા ઈચ્છો છો તો રાત્રે પાંચથી દસ બદામ પલાળી બીજા દિવસે સવારે તેની પેસ્ટ તૈયાર કરી એક ગ્લાસ ગરમ દૂધ ની અંદર તે પેસ્ટ ઉમેરી તેનું સેવન કરવું તે તમારી દ્રષ્ટિ સારી કરવામાં મદદરૂપ થશે
આમળાનું સેવન કરો
આપણા આયુર્વેદમાં દરેક જગ્યાએ આમળાને એક ઉત્તમ ઔષધિ તરીકે માનવામાં આવ્યું છે આમળા એ આપણા આંખ માટે એક ઉત્તમ ઔષધિ છે
તેની અંદર રહેલ એંટીઓક્સીડેંટ અને વિટામિન સી આપણી આંખો ના સ્વાસ્થ્ય માટે અને આપણી આંખોની કોશિકાઓ માટે જરૂરી એવા પોષક તત્વો તેના માથી મળી રહે છે
તેમજ તે આપણા આંખોની રેટીનાને સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે
આંખોને કમજોરી દૂર કરવા માટે તમે આમળાનું જ્યુસ બનાવી તેનું સેવન કરી શકો છો
હાલ ઘણી બધી જગ્યાએ આમળાના જ્યુસ તૈયાર મળે છે જે તમે અડધા કપ પાણી ની અંદર બેથી ત્રણ ચમચી ઉમેરી તેનું સેવન સવાર અને સાંજ કરી શકો છો
તમે આમળાના વિવિધ પ્રોડક્ટ અથવા તો સુકેલા કે આમળાનો મુરબ્બો બનાવી તેનું સેવન કરી શકો છો તે તમારા આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે
ગાજરનું સેવન કરો – ચશ્માના નંબર ઉતારવાના ઉપાય
શિયાળો આવતાંની સાથે જ શાકમાર્કેટ ની અંદર ખૂબ જ સારા ગાજર આવી જાય છે.આ ગાજર ની અંદર બીટા કેરોટીન, એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન એ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે,
આ વિટામિન એ આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ ગાજર એ શરીરની અંદર થયેલા સોજાને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે
તમે ઈચ્છો તો ગાજરનો જ્યુસ બનાવી તેનું સેવન કરી શકો છો અથવા તો ગાજરનું સુપ પણ તેટલુંજ જ ફાયદાકારક છે પરંતુ જો તમે ગાજરનો કાચું જ સેવન કરો છો તો તે ઉત્તમ પરિણામ આપે છે
સૂકા મેવાનું સેવન કરો
ચશ્મા ના નંબર ઉતારવા આપણા ઘરે રહેલ સુકામેવા ની અંદર વિટામિન ઈ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને આ વિટામિન-ઈ યુક્ત ખાદ્ય પદાર્થો આપણે મોતિયા જેવી સમસ્યાઓ બચાવે છે
તેમજ જો તમે તમારી દ્રષ્ટિને સારી કરવા ઈચ્છો છો તો વિવિધ પ્રકાર ના સૂકા મેવાનું સેવન કરી શકો છોચશ્મા ના નંબરચશ્માં ના નંબર ઉતારવા આપણા ઘરે રહેલ સુકામેવા ની અંદર વિટામિન ઈ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને આ વિટામિન-ઈ યુક્ત ખાદ્ય પદાર્થો આપણે મોતિયા જેવી સમસ્યાઓ બચાવે છે
તેમજ જો તમે તમારી દ્રષ્ટિને સારી કરવા ઈચ્છો છો તો વિવિધ પ્રકાર ના સૂકા મેવાનું સેવન કરી શકો છો,ચશ્માના નંબર ઉતારવાના ઉપાય
ખાટા ફળોનું સેવન કરો
ખાટા ફળો ની વાત કરીએ તો લીંબુ મોસંબી, સંતરા, જાંબુ, કીવી છે જેની અંદર વિટામીન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને વિટામિન-સી આપણા શરીર માટે એન્ટીઓક્સીડેન્ટનું પણ કાર્ય કરે છે ખાટા ફળો આપણા આંખો ને થતાં બીજા નુકસાનથી પણ બચાવે છે
વરિયાળીનું સેવન કરો
વરીયાળી ની અંદર રહેલા ગુણો આપણને મોતિયા જેવી બીમારીથી બચવા માં મદદરૂપ થાય છે તેમજ તે આપણી આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે
તમે વરીયાળી બદામ અને સાકર ને પીસી તેનો પાવડર બનાવી રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ મા એક ચમચી ઉમેરી તેનું સેવન કરવાથી તમારી આંખો ને ખૂબ જ સારો ફાયદો થશે
યોગ કરો – ચશ્માના નંબર ઉતારવાના ઉપાય
આપણે જાણીએ છીએ કે યોગે દરેક સમસ્યામાં એક યા બીજી રીતે મદદરૂપ થાય છે જો તમે નિયમિત સ્વરૃપે યોગ કરો છો તો તે તમારી આંખોની માસપેશીઓ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
તેમજ જો તમે આંખને લગતી કસરત કરો છો તો તે ખૂબ જ સારું પરિણામ આપે છે,ચશ્માના નંબર ઉતારવાના ઉપાય.
લીલા ધાણા નું સેવન કરો
ચશ્મા ના નંબર ઉતારવા શિયાળાની અંદર પણ લીલા ધાણા ખૂબ જ સારા આવે છે તેમજ આ દાણા ની અંદર રહેલા વિટામીન એ તમારી આંખોની દૃષ્ટિને ખૂબ જ સારી કરવામાં મદદરૂપ થાય છે – Chasma na number utarvana gharelu upay.
આંખોના સ્વાસ્થ્ય સારી રાખવા માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
હાલના સમયમાં દરેક વ્યક્તિ મોબાઇલ લેપટોપ ટીવી અને બીજા ઇલેક્ટ્રોનિક સંસાધનો વાપરતો થયો છે જે આપણી આંખો માટે નુકસાનકારક છે તેથી થોડા થોડા સમયે તમારી આંખોમાં પાણી છાંટવું જોઇએ જે તમારી આંખોને જરૂરી આરામ આપશે
સતત કોઈ પણ વસ્તુને જોયો ન કરતા તમારી આંખોને દર ૩૦ મિનિટ એ બે થી ત્રણ માટે આ બંધ કરી આરામ આપવો જોઈએ
હાલના સમયમાં દરેક ઇલેક્ટ્રીક ગેજેટ કે જેની અંદર સ્ક્રીન છે તે તમામ સંસાધનો નો પ્રકાશ તમારી આંખોને નુકસાન કરી શકે છે માટે આ સાધનો વાપરવા સમયે તમારા ગેજેટ્સનો પ્રકાશ ઓછો રાખવો અથવા તો તેની અંદર આવેલ એડેપ્ટર બ્રાઇટનેસ નો ઉપયોગ કરવો
તેમજ તમારી આસપાસ યોગ્ય લાઇટિંગની સગવડ રાખવી અંધારામાં તેનો ઉપયોગ ટાળવો જે તમારી આંખોને ઓછું નુકસાન કરશે,ચશ્માના નંબર ઉતારવાના ઉપાય.
નીચે આપલે માહિતી પણ અચૂક વાંચો
અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે?
અંજીર નું સેવન કરવાના ફાયદા – Anjir Na Fayda
ક્યા પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે