નમસ્તે મિત્રો If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube આજે આપણે ચોખા મગ ના ચિલ્લા બનાવવાની રીત – Chokha mag na chilla banavani rit શીખીશું. આ ચિલ્લા તમે સવારના નાસ્તામાં કે પછી સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો તો ચાલો જાણીએ Chokha mag chilla recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ચોખા મગ ના ચિલા બનાવવા જરૂરી સામગ્રી | Chokha mag na chilla ingredients
- ચોખા 1 કપ
- મગ ની ફોતરા વગરની દાળ ½ કપ (અહી તમે ફોતરા વાળી મગ દાળ પણ લઈ શકો છો)
- કેપ્સીકમ ઝીણું સમારેલું 3-4 ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલી 3-4 ચમચી (ઓપ્શનલ છે)
- આદુ પેસ્ટ ½ ચમચી
- ગાજર ઝીણું સમારેલું 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- દહી 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- જરૂર મુજબ તેલ
ચોખા મગ ના ચિલ્લા બનાવવાની રીત | Chokha mag chilla recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં ચોખા ને મગ દાળ સાફ કરી ને લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધસી ને ધોઇ લ્યો ને ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઓછામાં ઓછાં બે ત્રણ કલાક પલાળી મૂકો અથવા આખી રાત પલાડી મૂકો
હવે ત્રણ કલાક પછી દાળ નું પાણી નિતારી મિક્સર જાર માં પલાળેલા દાળ ને ચોખા નાખી ને એક બે વખત પીસી લ્યો ને ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો ને જરૂર પડે તો બીજો પા કપ પાણી નાખી સુમથ પીસી લ્યો
આમ દાળ ચોખા ને સમૂથ પીસી લીધા બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ગાજર, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, ડુંગળી, આદુ પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, દહી અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ કે પછી તવી ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ ને મિક્સ કરી એક થી દોઢ કડછી મિશ્રણ કડાઈમાં નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢાંકી ને બે મિનિટ ચડવા દયો
ત્યાર બાદ ઢાંકણ ખોલી ઉપર ની બાજુ થોડું તેલ લગાવી તવિથા એને ઉથલાવી નાખો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો આમ બેન બાજુ ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી લ્યો ને બીજો ચીલો બનાવવા મૂકો આમ બધા ચીલા તૈયાર કરવા
તૈયાર ચીલા ને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ચોખા મગના ચીલા.
Chokha mag na chilla banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગોળ કે ખાંડ વગર સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak banavani recipe
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે