Citroen એ તેની Citroen C5 Aircross ની જાહેરાત કરી| C5 Aircross વિશે માહિતી

Citroen C5 Aircross details in Gujarati - Citroen C5 Aircross Details in Gujarati - C5 Aircross Engine Details - Citroen C5 Aircross Features
Advertisement

ગાડીઓ બનાવનાર ફ્રેન્ચ  કંપની Citroen દ્વારા ભારતની અંદર તેની પ્રથમ કાર  Citroen C5 Aircross  ને ભારત ની અંદર લોન્ચ કરવાની છે તો ચાલો જાણી આ ગાડી વિશે માહિતી,Citroen C5 Aircross Details in Gujarati.

Citroen C5 Aircross Details in Gujarati

Citroen C5 Aircross  ને ભારત ની અંદર લોન્ચ કરવાની છે તેની ઓફિસિયલ તારીખ હજુ જાહેર નથી કરી પરંતુ તેનો એક વિડીયો કંપની દ્વારા બહાર પાડવામ આવ્યો છે

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કારની મુખ્ય ખાસિયત તરીકે તેની smooth ride વિશે જણાવવામાં આવેલું છે કંપની દ્વારા આ ગાડી ની અંદર પ્રોગ્રેસિવ હાઇડ્રોલિક કુશીઓન્સ સીસ્ટમ( progressive Hydraulic Cushions ) સીસ્ટમ નો ઉપયોગ  કરવામાં આવ્યો છે જે ભારતીય બજારોમાં ખરાબ રસ્તાઓ માં પણ ખૂબ જ સારી રાઇડિંગ અનુભવ અપાવશે

Advertisement

Citroen C5 Aircross  ગાડીના ડાયમેન્શન ની વાત કરીએ તો કંપની દ્વારા ગાડી ની લંબાઈ ૪૫૦૦ મિમી પહોળાઈ 2099 મિમી અને ઊંચાઈ 1710 મિમી રાખવામાં આવી છે

C5 Aircross Engine Details

આ ગાડી ની અંદર આપવામાં આવતા એન્જીન વિશે એક અંદાજ એવું માનવામાં આવે છે કે તેની અંદર ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવશે.જે 177 PSs અને 400 NM ટોર્ક જનરેટ કરશે છે

C5 Aircross ની અંદર 8 સ્પીડ ગેર વાળુ ઓટોમેટીક એન્જીન હશે તેમજ એવું અંદાજે માનવામાં આવે છે કે આ ગાડી 18.6 કિલોમીટર પ્રતિ લિટર ની  એવરેજ આપશે

Citroen C5 Aircross Features 

આ ગાડી ની અંદર બેસનારી વ્યક્તિ માટે સીટીંગ માં એવી સગવડ આપવામાં આવી છે કે પાછળની બાજુ આવેલી 3 seat તમારી ઈચ્છા મુજબ દરેક વ્યક્તિ તેને એડજેસ્ટ કરી આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે

Citroen C5 Aircross ની અંદર આપવામાં આવતી વિવિધ સુવિધાઓ ની વાત કરીએ તો કંપની દ્વારા તેની અંદર પાર્ક અશિષ્ટ , બ્લાઈન્ડ સ્પોર્ટ મોનીટરીંગ, ઓટોમેટીક હેડલેમ્પ, હિલ આસિસ્ટ, ઇલેક્ટ્રીક પાર્કિંગ બ્રેક ,ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ ,૬ એરબેગ જેવા વિવિધ અનેક ફિચરો આપવામાં આવશે

Citroen C5 Aircross  ની અંદરની કમ્પની દ્વારા ઇકો અને સ્પોર્ટ્સ નામના બે દ્રીવિંગ મોડસ પણ આપવામાં આવ્યા છે

હજુ સુધી આ ગાડી વિશે કંપની દ્વારા તેની કોઈ કિંમત ની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં કંપની તેની જાહેરાત કરશે,Citroen C5 Aircross details in Gujarati.

નીચે પણ બીજી લીંક આપી છે તે પણ અચૂક જોવો

2021 ની KTM 125 duke ભારતની અંદર કરવામાં આવી લોન્ચ જાણો તેના નવા ફીચર્સ અને કિંમત

Video: જ્યારે ટ્રક પલટી ખાઇ પડ્યો, TATA Nexon Accident દરેક નો થયો બચાવ

વિડીયો: TATA Harrier CAMO લોન્ચ કરવામ આવી નવા ફીચર્સ, કલર અને ગ્રાફિક્સ સાથે જાણો તેની કીમત પણ

વિડીયો: Klein Vision Flying Car – એવી ગાડી જે 3 મિનિટમાં બની જાય છે વિમાન, આ કાર ની તમામ માહિતી

આવીજ બીજી Automobile ને લગતી માહિતી માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement