નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati

કોકોનટ માવા બરફી બનાવવાની રીત - નારિયલ બરફી બનાવવાની રીત - nariyal barfi banavani rit gujarati ma - coconut barfi recipe in gujarati - nariyal barfi recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે નારિયળ – નારિયલ બરફી બનાવવાની રીત – nariyal barfi banavani rit gujarati ma શીખીશું નારિયળ બરફી ખાંડ વાળી અને ગોળ વાળી બનાવવામાં આવતી હોય છે આજ આપણે ગોળ વાળી નારિયળ બરફી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ કોકોનટ માવા બરફી બનાવવાની રીત – coconut barfi recipe in gujarati – nariyal barfi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

નારિયળ બરફી બનાવવા માટેની સામગ્રી | coconut barfi recipe ingredients

  • નારિયળ નું છીણ 4 કપ
  • છીણેલો ગોળ 2 ½ કપ
  • ઘી 2-3 +1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી

માવો બનાવવા માટેની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • દૂધ ¼ કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ઘી 1 ચમચી

મોરો માવો બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈ માં ઘી અને દૂધ નાખો સાથે મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો જ્યાં સુંધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો માવો તૈયાર છે

nariyal barfi banavani rit gujarati ma | coconut barfi recipe in gujarati | nariyal barfi recipe in gujarati

એક મિક્સર જાર માં નારિયળ નું છીણ નાંખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરો એમાં પીસી રાખેલ નારિયળ નું છીણ નાંખી પાંચ મિનિટ ધીમા તાપે શેકી લ્યો

Advertisement

મિશ્રણ ને પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં છીણેલો ગોળ નાખો ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ઓગળી ને બરોબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહો ગોળ ઓગળી જાય એટલે એમાં તૈયાર કરેલ માવો નાખી બરોબર મિક્સ કરી લ્યો

છેલ્લે એમાં એલચી પાઉડર અને એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લ્યો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી લ્યો

હવે નારિયળ ની બરફી ને બે ત્રણ કલાક ઠંડુ થવા દયો બે ત્રણ કલાક પચ્છી ચાકુ થી એના કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે મજા લ્યો વ્રત ઉપવાસમાં કે વ્રત ઉપવાસ વગર નારિયળ બરફી

કોકોનટ માવા બરફી બનાવવાની રીત | નારિયલ બરફી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | Gol no mohanthal banavani rit | Gol no mohanthal recipe in gujarati

મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit | Singoda na lot na paratha recipe in gujarati

પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement