દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit gujarati recipe

માવો બનાવવાની રીત - દુધનો માવો બનાવવાની રીત - dudh no mavo banavani rit - dudh no mavo banavani recipe - dudh no mavo recipe in gujarati
Image credit – Youtube/Food Fusion
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food Fusion YouTube channel on YouTube આજે આપણે દુધનો માવો બનાવવાની રીત – dudh no mavo banavani rit – dudh no mavo banavani recipe શીખીશું. માવો દરેક મીઠાઈ માં ખુબ જરૂરી સામગ્રી હોય ને મીઠાઈ વગર તહેવાર, પ્રસંગ અધૂરો હોય છે પણ આજકાલ માવોમાં ખૂબ મોંઘો ને મિલાવટ વાળો મળતો હોય છે તો આજ ઘર ખૂબ ઓછી સામગ્રી થી બે રીતે મોરો માવો ને મીઠો માવો બનાવવાની રીત  dudh no mavo recipe in gujarati જોઈએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

મોરો માવો બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • માખણ/ ઘી 2 ચમચી
  • ક્રીમ 2-3 ચમચી (ઓપ્શનલ છે)

મીઠો માવો બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ ½ કપ
  • માખણ/ઘી 2 ચમચી
  • મિલ્ક પાવડર 200 ગ્રામ
  • ક્રીમ 2 ચમચી (ઓપ્શનલ છે)

દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo recipe in gujarati

મોરો દુધનો માવો બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં માખણ નાખો સાથે ક્રીમ નાંખી મિક્સ કરો

ગેસ સાવ ધીમો કરી નાખો ને ધીમા તાપે દૂધ ને 45-50 મિનિટ ઉકળવા દેવું વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ચમચા થી દૂધ ને હલાવતા રહેવું જેથી દૂધ ચોંટે નહિ દૂધને 10-15 મિનિટ શેકો ને ઘટ્ટ થઈ જાય એટલે વાટકા  કે મોલ્ડમાં દબાવી ને ભરી લ્યો ને ઠંડો થાય એટલે બહાર કાઢી લ્યો તૈયાર છે મોરો માવો

Advertisement

મીઠો દુધનો માવો બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં માખણ નાખી ગરમ કરો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મલાઈ ને દૂધ નાખી મિક્સ કરો પછી ગેસ ધીમો ચાલુ કરી એમાં દૂધ નો પાઉડર નાખતા જઈ મિક્સ કરતા જાઓ હવે ધીમા તાપે હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવ્યા રાખો

મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે વાટકા કે મોલ્ડ માં નાખી ઠંડો થવા દયો ને બિલકુલ ઠંડો થાય એટલે કાઢી લ્યો તો તૈયાર છે મીઠો માવો

આ બને માવા ને તમે ફ્રીઝ માં દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો ને મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકો છો

dudh no mavo banavani rit | dudh no mavo banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Food Fusion ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રૂટ ફરાળી લાડુ બનાવવાની રીત | Dry fruit faradi ladu recipe in Gujarati

ફરાળી બદામ નો હલાવો બનાવવાની રીત | faradi badam halvo recipe in Gujarati

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement