દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત | Dudh vari bread banavani rit

દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત - Dudh vari bread banavani rit - Doodh Bread Recipe in gujarati
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત – Dudh vari bread banavani rit શીખીશું. જેને દૂધ બ્રેડ, બ્રેડ રબડી અથવા શાહી ટુકડા પણ કહેતા હોય છે, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe ,દૂધ ને બ્રેડ ની આ વાનગી તમે સવારે નાસ્તા માં બનાવી ને અથવા એક સ્વીટ ડિશ તરકે બનાવી ને પણ સર્વ કરી શકો છો જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ Doodh Bread Recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દૂધ વાળી બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 2
  • માખણ 2 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ + ¾ કપ
  • ખાંડ 3 ચમચી
  • કસ્ટર્ડ પાઉડર 1 ¼ ચમચી
  • ટુટી ફૂટી 2-3 ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 2 ચમચી
  • ફુદીના ના પાંદડા 2-3

દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત | Doodh Bread Recipe in gujarati

દૂધ વાળી બ્રેડ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી ને એમાં બ્રેડ ની સ્લાઈસ મૂકી બને બાજુ ધીમા તાપે ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો બ્રેડ શેકાઈ ને કડક ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકો.

હવે એક બ્રેડ ઉપર બીજી બ્રેડ મૂકી એમાં એક કપ દૂધ નાખી ને દૂધ ને ઉકાળી લ્યો ને દૂધ નાખો એના પર ખાંડ નાખી ને ફૂલ તાપે દૂધ ને ઉકાળી લ્યો ને ઉકળતું દૂધ બ્રેડ પર ચમચા થી નાખતા જાઓ ને શેકતા જાઓ ગેસ ને મિડીયમ ધીમો જ રાખવો નહીંતર બ્રેડ બરી જસે અથવા દૂધ તરીયા માં ચોટી શકે છે.

Advertisement

હવે બીજા વાસણમાં પોણો કપ દૂધ લ્યો એમાં કસ્ટર્ડ પાઉડર નાખી બરોબર મિક્સ કરી ને એને પણ કડાઈમાં નાખો ને એને પણ મિડીયમ તાપે ગરમ કરી બ્રેડ પર નાખતા જાઓ આમ દૂધ ઉકાળી ને ઘટ્ટ રબડી જેવું થાય ત્યાં સુધી ચડાવી લ્યો,

 ત્યાર બાદ ગેસ બંધ કરી હલકા થાય બ્રેડ ને સર્વિંગ પ્લેટ માં મૂકી એના પર બનેલી રબડી નાખી ઉપર ટુટી ફૂટી ને ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ કે ગરમ ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો દૂધ વાલી બ્રેડ.

Dudh vari bread banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit

સોજી મિલ્ક કેક બનાવવાની રીત | Soji milk cake banavani rit

માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement