ઘરે બનાવો ફરાળી બદામ હલવો

Badam Halwa Recipe in Gujarati - ફરાળી બદામ હલવો રેસીપી - Badam Halwa - Faradi badam halwa recipe
Image - Youtube - HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજ થી નવરાત્રી નું પ્રથમ નોરતું શરુ થઇ રહ્યું છે ત્યારે એક ફરાળી રેસીપી આપ સૌ માટે લાવ્યા છીએ જે તમે તમાર ઘરે માતાજી ને ધરાવી શકો છો તો ચાલો જાણીએ ફરાળી બદામ હલવો રેસીપી, Faradi  Badam Halwa Recipe in Gujarati.

Faradi  Badam Halwa Recipe

ફરાળી બદામ હલવો બનાવા નીચે મુજબની સામગ્રી જોઈશે 

  • ૨ કપ બદામ
  • ૧ કપ ઉકાળેલું દૂધ
  • ૨ કપ ખાંડ
  • ૧ કપ ઘી
  • ૧૦-૧૨ તાંતણા કેસર ના દૂધ માં પલાળેલા

ફરાળી બદામ હલવો રેસીપી – Badam Halwa Recipe in Gujarati

બદામ હલવો( Badam Halwa ) બનાવવા સૌપ્રથમ બદામને પાણીમાં ધોઈ ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી રાખો બદામ બરોબર પડી જાય એટલે તેના ઉપર ના છોતરા કાઢી લો ત્યારબાદ મિક્સર જાર માં બદામ લો અને તેમાં થોડું થોડું દૂધ ઉમેરી પીસી લો.

હવે બદામ હલવો બનાવવા એક કઢાઈમાં ૩-૪ ચમચી ઘી નાખો ત્યારબાદ તેમાં તૈયાર કરેલ બદામની પેસ્ટ નાખો અને મીડીયમ હાઇ ગેસ પર પંદરથી વીસ મિનિટ ફેકુ જતી વખતે ધ્યાન રાખવું કે બદામની પેસ્ટ વાસણમાં નીચે ચીપ કે નહીં

Advertisement

બદામ બરોબર શેકાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને ફરીથી ધીમા તાપે ઓછામાં ઓછા દસથી પંદર મિનિટ સેકો, ૧૦-૧૫ મિનિટ શકાય કે શેકાઈ ગયા બાદ તેમાં બાકી રહેલું ઘી નાખી ફરીથી હલાવે રાખો જ્યાં સુધી મિશ્રણ ઘટના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો

ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ નાખી ફરીથી હલાવો જ્યાં સુધી બદામનું હલવો કડાઈ માંથી છૂટો ના પડે ત્યાં સુધી હલાવો,ત્યાર બાદ છેલ્લે તેમાં બે ચમચી ઘી નાખી ગેસ બંધ કરી ને હલાવી લ્યો છેલ્લે બદામની ઝીણી કતરણ અને કેસરથી સજાવી ગરમાગરમ અથવા ઠંડું બેસો તો તૈયાર છે બદામ હલવો

Badam Halwa Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: મગદાળ હલવો Magdal no Halvo recipe in Gujarati

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | indori pauva banavani rit | indori poha recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement