સ્પેશિયલ ગોલ્ડન મિલ્ક રેસીપી – Golden milk recipe

golden milk recipe in Gujarati - ગોલ્ડન મિલ્ક રેસીપી
Image – Youtube/Spice India
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સ્વાસ્થ્ય ને ફાયદાકારક ગોલ્ડન મિલ્ક, ગોલ્ડન મિલ્ક ની અંદર આના સ્વાસ્થ્ય ને ફાયદાકારક સામગ્રી નો ઉપયોગ કરવા આવ્યો છે,ગોલ્ડન મિલ્ક રેસીપી,Golden milk recipe in Gujarati.

Golden milk recipe in Gujarati

ગોલ્ડન મિલ્ક બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

૨ કપ દૂધ

૧ નાનો ટુકડો લીલી હળદર

Advertisement

૧-૨ એલચી

૧ -૨ ચમચી બદામ ની કતરણ/ભૂકો

૧-૨ ચમચી મધ

ગોલ્ડન મિલ્ક રેસીપી

ગોલ્ડન મિલ્ક બનાવવા સૌ પ્રથમ લીલી હળદર ના નાના ટુકડા ને  પાણી માં બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ તેને છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી લ્યો.

જો લીલી હળદર ના હોય તો હળદર નો પાવડર પણ વાપરી શકો છો

ત્યાર બાદ એક મોટા વાસણમાં બે કપ દૂધ ગેસ પર ગરમ કરો ને તેમાં છીણેલી લીલી હળદર નાખો ત્યાર બાદ એલચી ને તોડી ને તેમાં નાખો ને ત્યાર બાદ તેમાં બદામ ની કતરણ / કે ભૂકો નાંખી મિક્સ કરો બરોબર મિક્સ થાય પછી ૧૦-૧૫ મિનિટ ધીમા તાપે ઉકાળો.

દૂધ ઉકળી જાય એટલે તેને ગરની વડે કપ માં  ગાળી ને  ને છેલ્લે તેમાં મધ ઉમેરી ચમચી વડે મિક્સ કરી ગરમ ગરમ મજા માણો ગોલ્ડન મિલ્ક.

Golden milk recipe Video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગરમ પાણી પી આ રીતે ઘટાડીએ વજન

આંબા હળદર નું સેવન કરવાના ફાયદા

વિડીયો: આ રીતે ઘરે બનાવો મસાલા પાવ સાથે સ્વાદિષ્ટ પાવભાજી રેસેપી

મહારાષ્ટ્રની ફેમસ અને હેલ્ધી કોથમીર વડી બનાવવાની રેસીપી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement