Gunjan Saxena The Kargil Girl એ આવનાર નવી Netflix Original Movie છે તેની અંદર Janhvi kapoor એ લીડ એક્ટર તરીકે છે જેભારત ની પ્રથમ બે મહિલા જેમણે Combat Zone ની અંદર ફલાય કર્યું હતું.
Gunjan Saxena The Kargil Girl એ અમિતાભ બચ્ચન ની Gulabo Sitabo જે Friday ના આવશે તે પછી ની બીજી Bollywood movie હશે જે Netflix પર લોન્ચ કરવાં આવશે.
Gunjan Saxena જે લખનઊ ની છોકરી છે જેના મોટા સપનાઓ છે જેને મોટી થઈ pilot બનવું છે પરંતુ તે એવી જગ્યા એ રહે છે જ્યાં સ્ત્રીઓ કાર પણ ચલાવી શક્તિ નથી તો શું ત્યાં તેનું આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે? તે તેના પિતા પર વિશ્વાસ ચ જે કહે છે ‘Whether it’s a man or a woman flying the plane, both are called pilots.’
1999 ની Kargil War ની અંદર Gunjan Saxena Cheetah Helicopter લઈ ને War Zone ની અંદર જઈ હિસ્ટરી બનાવે છે.
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.