કેક Cake ની વાત આવે ત્યારે નાના હોય કે મોટા દરેક ના મોઢામાં પાણી આવી જ જાય.અને એમાં જો ખુબજ સોફ્ટ અને સ્વાસ્થય માટે ખુબજ સારા ingredients થી બનાવવામાં આવી હોય તો? અમે એવિજ એક ખુબજ સ્વાદિષ્ટ કેડા, ઘઉં ની બનાના કેક, Banana wheat cake recipe in Gujarati.
Banana wheat cake recipe in Gujarati
ઘઉં ની બનાના કેક બનાવવા જરૂરી સામગ્રી
- 1.5 કપ ઘઉં નો લોટ(wheat flour)
- 2 કેલા(banana)
- ½ કપ કોકો પાવડર (coco powder)
- 2 ઈંડા(eggs) / ઈંડા ની અવેજીમાં તમે 1 ચમચી બેકિંગ પાવડર વાપરી શકો છો
- ¾ ખાંડ
- 1 ચમચી બેકિંગ સોડા
- ¼ ચમચી મીઠું
- 1/3 કપ તેલ
- 1 ચમચી વેનીલા એસન્સ
- ½ કપ દૂધ
Banana wheat cake recipe
ઘઉં ની બનાના કેક બનાવવા કાંટા ચમચી અથવા બ્લેન્ડર થી કેલા ને મેશ કરો,તેની અંદર ઈંડા(ઈંડા ની અવેજીમાં તમે 1 ચમચી બેકિંગ પાવડર વાપરો),તેલ,ખાંડ,વેનીલા એસન્સ ઉમેરી સારી રીતે મિક્સ કરો,
એક ચાળણી વડે ઘઉં નો લોટ, બેકિંગ સોડા અને કોકો પાવડર ને ચાળી મિશ્રણ ને કેલા વેનીલા ના મિશ્રણ માં ઉમેરી સારી રીતે બેટર બનાવી તેમાં દૂધ ઉમેરો,એક ટીનના વાસણ ને ગ્રીસ કરી લો અને તેને 165 ડિગ્રી પ્રિ-હિટેડ ઓવનમાં 50-55 મિનિટ માટે બેક કરો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખાંડ અને મેંદા વગર ઘરે બનાવો ઘઉં ના લોટ નો Healthy Apple Cake જે બાળકો ના સ્વાસ્થય માટે પણ ઉત્તમ છે
તેલમાં તર્યા વગર નવા જ પ્રકારનો ઘઉં ના લોટ નો હેલ્ધી, ટેસ્ટી, ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો
હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી | Mexican salad recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે