ઘરે બનાવો ખુબજ સ્વાદિસ્ટ મસાલાવડા | Masala Vada Recipe in Gujarati

Masala Vada - Masala Vada Recipe in Gujarati - મસાલાવડા
Image - youtube Priya Vantalu
Advertisement

નમસ્તે મિત્રો વરસાદના મોસમમાં બધાને પસંદ એવા મસાલાવડા રેસીપી આજે આપણે જોઇશું – Masala Vada Recipe in Gujarati.

Masala Vada Recipe in Gujarati

જોઈએ મસાલાવડા માટે એ કઈ સામગ્રી જોઈશે

  • ૧-૨ વાટકી ૪ થી ૫ કલાક પલાળી રાખેલી ચણાદાળ
  • ૧ લાલ મરચું
  • 2 લીલા મરચાં
  • અડધો કટકો આદું
  • ૧ થી૨૦ ઝીણી સુધારેલી ડુંગળી
  • એકથી બે ચમચી ચોખાનો લોટ
  • અડધી ચમચી જીરૂ
  • એકથી બે ચમચી ધાણા સુધારેલા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તરવા માટે તેલ

મસાલાવડા રેસીપી

Masala Vada બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ચણાની દાળ લાલ મરચું લીલું મરચું આદુ નાખી કરકરો પીસી લ્યો પીસેલા મિશ્રણ ને એક વાસણ માં કાઢી લ્યો

હવે તેમાં ડુંગળી મીઠું ચોખા નો લોટ જીરૂ  ને સુધારેલા ધાણા નાખી બરોબર મિક્સ કરો હવે થોડું મિસરણ થોડું થોડું હાથ માં લઇ સેજ દબાવી વડા નો આકર આપી તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને ગરમાગરમ મજા લ્યો મસાલાવડા રેસીપી- Masala Vada Recipe in Gujarati.

Advertisement

Masala vada recipe video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જાણો પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

ઘરે બનાવો આ રીતે પંજાબી રાજમા – Panjabi Rajma in Gujarati

ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી(Veg Kolhapuri Recipe)

મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી | Pav Bhaji

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement