
હેલો ફ્રેન્ડ્સ આ જ આપણે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું એક પીણું જે દરેક નાના-મોટા વ્યક્તિઓ નુ મનપસંદ ફળ છે તે કેરી જેને ગરમીની સીઝન નો રાજા પણ કહેવાય છે તો ચાલો આજે કેરીમાંથી બનતો આમ પન્ના બનાવીએ, આમ પન્ના રેસીપી, aam panna recipe in Gujarati, home made Aam panna.
aam panna recipe in Gujarati
આમ પન્ના બનાવવા માટે જોઈશે
એક મોટી સાઇઝ ની કેરી

શેકેલ જીરુંનો ભૂકો

અડધો કપ દળેલી ખાંડ અથવા મધ

અડધી ચમચી જેવું સંચળ પાવડર

દસ-પંદર ફુદીના ના પાન

આમ પન્ના રેસીપી
aam panna recipe – આમ પન્ના રેસીપી માટે સૌપ્રથમ કેરી ને કુકરમાં થોડું પાણી નાંખી બાફી લો કેરી બફાઈ જાય ત્યાર પછી તેની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો ત્યારબાદ એક મિક્ષર ગ્રાઇન્ડર માં કેરીનો પલ ફુદીનો અને સંચળ ખાંડ નો ભૂકો તેમજ જીરુંનો ભૂકો નાખી

મિક્ષ્ચર માં ગ્રાઈન્ડ કરી લો તૈયાર થયેલા પલ્પ પલ્પમાંથી ત્રણ ચાર ચમચી pulp ગ્લાસમાં લઈ તેમાં બરફ ના ટુકડા નાખી પાણી અથવા સોડા નાખી લિજ્જત માણો આમ પન્ના(aam panna) સરબતની, home made Aam panna .

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa
ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra
ઘરે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો – Gujarati Handvo
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે