કઢાઈ પનીર બનાવવાની રીત | kadhai paneer banavni rit recipe in gujarati

Kadhai paneer Recipe in Guajarati - કઢાઈ પનીર - Kadhai Paneer Recipe
Image- Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy કઢાઈ પનીર જેને ચાખ્યા પછી તમે રેસ્ટોરન્ટ ના ભોજન ને પણ ભૂલી જશો – Kadhai Paneer Recipe in Gujarati.

Kadhai Paneer Recipe

કઢાઈ પનીર બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૧ ચમચી વરિયાળી
  • ૧ ચમચી આખા સૂકા ધાણા
  • ૨-૩ સૂકા લાલ મરચા
  • ૨-૩ ચમચી જીરૂ
  • ૩-૪ મરી
  • ૪-૫ ટામેટા
  • ૧ નાનો ટુકડો આદુ છીણેલું
  • ૩-૪ કની લસણ જીનુ સુધારેલ
  • ૧-૨ કેપ્સીકમ સુધારેલ
  • ૨-૩ ડુંગરી સુધારેલ
  • ૨૫૦ ગ્રામ પનીર ના ટુકડા
  • ૨ ચમચી કસુરી મેથી
  • ૨-૩ ચમચી ધાણા સુધારેલા
  • ૧-૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ઘી 2 – ૩ ચમચી

Kadhai Paneer Recipe in Gujarati | kadhai paneer banavni rit

કઢાઈ પનીર( Kadhai Paneer ) બનાવવા સૌપ્રથમ એક કડાઈ ૩-૪ મરી, એક ચમચી વરિયાળી, એક ચમચી જીરૂ, એક ચમચી આખા ધાણા અને એક બે લાલ સુકા મરચા ને સેકી લ્યો બધા મસાલા શેકાઈ જાય એટલે તેને એક વાસણ માં કાઢી લ્યો ને ઠંડા થાય એટલે તેને પીસી લઈ એક સાઈડ મૂકી દયો.

કઢાઈ પનીર બનાવ એક કડાઈ માં ઘી લઈ સેજ ગરમ થાય એટલે એમાં એક બે સૂકા લાલ મરચા, જીરું, આખા ધાણા નાખી ૧-૨ મિનિટ સેકો ત્યારબાદ તેમાં ટમેટા નાખી ટમેટા જેટલું મીઠું નાખી ટમેટા ને ૩-૪ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં આદુ ને લસણ નાખી૨-૩ મિનિટ સેકો શેકાઈ જાય એટલે,

Advertisement

તેમાં પેલા તૈયાર કરેલ મસાલો નાખી ટમેટા માંથી તેલ છૂટું થાય ત્યાંસુધી સેકો તેલ છૂટું થાય એટલે તેમાં કેપ્સિકમ ડુંગરી ને પનીર નાખી બરોબર મિક્સ કરી ૫-૭ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં થોડો ગરમ મસાલો મેથી ને ધાણા નાખી એક વાર બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.

કઢાઈ પનીર રેસીપી વિડીયો | કઢાઈ પનીર બનાવવાની રીત

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement