નમસ્તે મિત્રો આજે આપણે Yummy હોમમેડ ડાર્ક ચોકલેટ( Dark Chocolate ), મિલ્ક ચોકલેટ( Milk chocolate ) અને વ્હાઇટ ચોકલેટ( White Chocolate ) બનાવતા શીખીશું ,chocolate bar recipe in Gujarati, dark chocolate recipe in Gujarati, white chocolate recipe in Gujarati, milk chocolate recipe.
chocolate bar recipe in Gujarati
ડાર્ક ચોકલેટ( Dark Chocolate ) બનાવવા માટે
- પા કપ માખણ
- 3 ચમચી કોકો પાવડર
- 3 ચમચી પીસેલી ખાંડ
વ્હાઈટ ચોકલેટ( White Chocolate ) બનાવવા માટે
- પા કપ માખણ
- ૨ ચમચી દૂધનો પાવડર
- ૨ ચમચી પીસેલી ખાંડ
મિલ્ક ચોકલેટ( Milk chocolate ) બનાવવા માટે
- પા કપ માખણ
- દોઢ ચમચી કોકો પાવડર
- અડધી ચમચી દુધનો પાવડર
- ચમચી પીસેલી ખાંડ
ચોકલેટ બાર રેસીપી – chocolate bar recipe in Gujarati
સૌપ્રથમ ડાર્ક ચોકલેટ( dark chocolate bar ) બનાવવા એક વાસણ માં પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય ત્યાર પછી તેના પર બીજું વાસણ મૂકી તેમાં સૌપ્રથમ માખણ નાખો માખણ સેજ ઓગળી જાય ત્યાર પછી તેમાં કોકો પાવડર અને પીસેલી ખાંડ નાખી ગાંઠા ન પડે તેમ બરોબર મિક્સ કરી લ્યો ને તેને જો સિલિકોન મોલ્ડ નાખી મનગમતા આકાર વાડી ચોકલેટ બનાવી લો ને જો મોલ્ડ ન હોય તો ગમે તે વાસણમાં માખણથી ગ્રીસ કરી તૈયાર ચોકલેટને તેમાં નાખી કલાકથી બે કલાક ફ્રીઝરમાં મૂકી ઠંડું પાડી તેના પીસ કાઢી લો
વ્હાઈટ ચોકલેટ( White Chocolate ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેના પર બીજું વાસણ મૂકી તેમાં માખણ નાખો દૂધનો પાવડર નાખો ખાંડ નાખો અને ગાંઠા ન પડે તેમ બરોબર મિક્સ કરી લ્યો ને તેને જો સિલિકોન મોલ્ડ નાખી મનગમતા આકાર વાડી ચોકલેટ બનાવી લો ને જો મોલ્ડ ન હોય તો ગમે તે વાસણમાં માખણથી ગ્રીસ કરી તૈયાર ચોકલેટને તેમાં નાખી કલાકથી બે કલાક ફ્રીઝરમાં મૂકી ઠંડું પાડી તેના પીસ કાઢી લો
મિલ્ક ચોકલેટ( Milk chocolate ) બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યાર બાદ તેના પર બીજું વાસણ મૂકી તેમાં માખણ નાખો માખણ ઓગળે ત્યાર પછી તેમાં કોકો પાવડર ખાંડનો પાવડર દૂધનો પાવડર નાખી બરાબર મિક્સ કરી ગાંઠા ન પડે તેમ બરોબર મિક્સ કરી લ્યો ને તેને જો સિલિકોન મોલ્ડ નાખી મનગમતા આકાર વાડી ચોકલેટ બનાવી લો ને જો મોલ્ડ ન હોય તો ગમે તે વાસણમાં માખણથી ગ્રીસ કરી તૈયાર ચોકલેટને તેમાં નાખી કલાકથી બે કલાક ફ્રીઝરમાં મૂકી ઠંડું પાડી તેના પીસ કાઢી લો.
રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચોકલેટ ખાવા ના ફાયદા અને નુકશાન
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે