હેલ્ધી મગદાળ ની ઇડલી બનાવવાની રીત | Healthy Moong dal Idli recipe Gujarati

Healthy Breakfast Moong dal Idli - moong dal ni idli recipe in Gujarati - idli recipe in Gujarati - healthy idli recipe in Gujarati - મગદાળ ની ઇડલી
Image - youtube - Butter Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે હેલ્દી અને સ્વાદિષ્ટ મગદાળ ની ઇડલી બનાવવાની રીત, Moong dal Idli, moong dal ni idli recipe in Gujarati,

Moong dal idli recipe

મગદાળની ઈડલી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ૧ કપ મગની દાળ બરોબર ધોઇ ૪ થી ૫ કલાક પલાળી મિક્સર જારમાં પીસેલી
  • અડધો કપ છીણેલુ ગાજર
  •  પાક ધાણા સુધારેલા
  • ૧ થી ૨ લીલા મરચા સુધારેલા અડધો કટકો આદુ છીણેલું અથવા સુધારેલું
  • બે ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • બે ચપટી હિંગ
  • એક ડાળી લીલો લીમડો
  • અડધો કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • એક ચમચી ઈનો અથવા અડધી ચમચી ખાવાના સોડા

હેલ્ધી મગદાળ ની ઇડલી બનાવવાની રીત

મગદાળ ની ઇડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તૈયાર કરેલું મગની દાળ નું મિશ્રણ લઇ તેમાં ગાજર લીલા ધાણા મરચાં આદું નાખો ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાય નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખો અને ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખો હવે તૈયાર થયેલો વઘાર ઈડલી ના મિશ્રણ માં નાખી અડધો કપ દહીં નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને એનો નાખી ઈડલી સ્ટેન્ડમાં (અથવા કોઈ પણ વાસણ માં પાણી ગરમ મૂકી તેના પ્ર કાઠી મૂકી વાટકા અથવા ઈડલી સ્ટેન્ડ મૂકી) તેલ લગાડી તેમાં તૈયાર થયેલું મિશ્રણ નાખી દસથી પંદર મિનિટ ઈડલી ને ચડવા દો તૈયાર થયેલી સાદી તેમજ રાઈ જીરું નો વઘાર કરી વઘારેલી પણ તૈયાર કરી શકો છો તૈયાર છે, Moong dal ni idli recipe in Gujarati.

Advertisement

moong dal idli recipe Video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

એકદમ ઓછા તેલ માં બનાવો બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in Gujarati 

પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા બનાવવાની રીત | Bhature recipe in Gujarati 

ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા બનાવવાની રીત | Rava masala dhosa recipe in Gujarati

ફરાડી લોટ બનાવવાની રીત | Faradi Lot Recipe in Gujarati

ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement