ઘરે બનાવો સ્વાદિષ્ટ થાલીપીઠ રેસીપી – Thalipeeth recipe

Thalipeeth - થાલીપીઠ રેસીપી - Thalipeeth recipe in Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે Yummy Recipe બનાવીશું એકદમ હેલ્ધી સવારનો નાસ્તો જેનું નામ છે થાલીપીઠ , થાલીપીઠ રેસીપી , Thalipeeth recipe in Gujarati.

Thalipeeth recipe in Gujarati

થાલીપીઠ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ચણાનો લોટ
  • એક કપ જુવારનો લોટ(અથવા બાજરી નોલોટ)
  • અડધો કપ ચોખાનો લોટ
  • એક ડુંગળી સુધારેલી
  • એક કપ જેવા દાણા સુધારેલા એક ચમચી લીલા મરચાં
  •  એક ચમચી લસણનું પેસ્ટ
  • ૨ ચમચી તલ
  • બે ચમચી દહીં
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી લાલ મરચું ભૂકો
  •  એક ચમચી ધાણાજીરું ભૂકો અડધી ચમચી હળદર
  • એક ચમચી શેકેલું જીરું
  • એક ચમચી અજમો
  • એક ચમચી વરીયાળી
  •  જરૂર મુજબ તેલ અથવા ઘી

થાલીપીઠ રેસીપી – Thalipeeth recipe

થાલીપીઠ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી લેવાની તેમાં ઝીણા સુધારેલા ધાણાના, તલ, અજમો, સ્વાદ મુજબ મીઠું, ધાણાજીરું ભૂકો, લાલ મરચાંનો ભૂકો, હળદર, શેકેલા જીરાનો પાઉડર ,વરિયાળી , લીલા મરચાં સુધારેલા વાટેલું લસણ,તેલ બે ચમચી જેટલું નાખી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો

બરોબર મિક્સ કર્યા પછી તેમાં એક ઘઉંનો લોટ ૧ કપ ચણાનો લોટ એક કપ જુવારનો લોટ (બાજરી નો લોટ પણ લઈ શકાય) બધા લોટ બરોબર મસાલા સાથે મિક્સ કરો અને ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું લઈ નાખી ફરીથી બરોબર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી ને મસળી લો

Advertisement

થાલીપીઠ  નો લોટ બંધાઈ ગયા બાદ તમારી જરૂરિયાત મુજબના નાના-મોટા લોયા બનાવી તેને એક ભીના  કપડા પર અથવા પ્લાસ્ટિક પર હાથ પાણી  વડો કરી આંગળીઓ વડે થોડું થોડું દબાણ આપી રોટલી જેવો આકાર આપી તેમાં વચ્ચે એક હોલ કરી તવી પર થોડું તેલ લગાડી તૈયાર થાલીપીઠ ને તેના પર નાખી ઉપરવાળો કપડું અથવા પ્લાસ્ટિક ને કાઢી લો

ત્યારબાદ તેના પર ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ એક્સાઇડ મીડીયમ ગેસ પર ચડવા દો થોડું ચડી જાય એટલે તેને તાવિથા ની મદદથી બીજી સાઇટ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડવા દેવું આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા તૈયાર છે ગરમાગરમ હેલ્દી નવું નાસ્તો થાલીપીઠ.- Thalipeeth recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ghare garam masalo banavani rit | garam masala recipe in gujarati

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake banavani rit | milk cake recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement