Honda CB350 બાઈક Honda એ લોન્ચ કરી Royal Enfield 350 ને ટક્કર આપવા

Honda CB350 Features price Details
Honda CB350 Features price Details
Advertisement

Honda એ ભારત ની અંદર Royal Enfiled Clasic 350 ની સામે તેની પ્રથમ બાઈક Honda H’ness CB350 લોન્ચ કરી છે Honda CB350 એ તેના ડીલરશીપ પર આની બુકિંગ શરુ કરી નાખી છે આ બાઈક ની અંદર કેટલાક નવા એલીમેન્ટ્સ પણ ઉમેર્યા છે જે આ સેગ્મેન્ટ ની કોઈ બાઈક ની અંદર મળતા નથી તો ચાલો જોઈએ, Honda CB350 Details.

Honda CB350 Details

હોન્ડા CB350 ની અંદર 4સ્ટ્રોક ફયુલ ઈન્જેકટેડ OHC સિંગલ સીલીન્ડર ઈન્જીન આપવામાં આવ્યું છે જે 20.8HP 30NM ટોર્ક દે છે તેમજ ૩૫૦ સીસી બાઈક સેગ્મેન્ટ ની અંદર સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ( HSTC ) નું ફીચર આપવામાં આવ્યું છે જે તે બાઈક ના પાછળ ના ટાયર નું ટ્રેકસન કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેની સાથે ફયુલ ઈન્જેકસન દ્વારા પણ એન્જીન ના ટોર્ક ને કંટ્રોલ કરે છે. તેમજ તમે આ ફીચર ને સ્વીચ ની મદદ થી ચાલુ અને બંધ કરી શકો છો. આ ઉપરાંત આ બાઈક ની અંદર પ્રથમવાર સ્લીપ એન્ડ અસિસ્ટ ક્લચ નો પણ ફીચર મળે છે.

ડીજીટલ એનાલોગ ઇનસ્ટુમેંત ક્લસ્ટર

Honda CB350 digital cluster
Honda CB350 digital cluster

આ સેગ્મેન્ટ ની અંદર પ્રથમવાર ડીજીટલ એનાલોગ ઇનસ્ટુમેંત ક્લસ્ટર મળે છે જેની અંદર ટ્રેકશન કન્ટ્રોલ ની માહિતી માટે નું આઇકોન પણ આપવામાં આવ્યું છે તેમજ આ શિવાય ABS, સાઈડ સ્ટેન્ડ ઈન્ડીકેટર, બેટરી વોલ્ટેજ મીટર ની પણ માહિતી બતાવે છે આ શિવાય બીજા ત્રણ મોડ રીયલ ટાઇમ માઈલેજ, એવરેજ માઈલેજ અને ડીસટન્સ ટુ એમ્પ્ટી ની પણ જાણકારી મળે છે.

Advertisement

ફૂલ એલીડી લાઈટ

આ બાઈક ની અંદર પ્રથમવાર ફૂલ એલીડી લાઈટો મળે છે CB350 ની અંદર ડીયુલચેનલ ABS,310NM ફ્રન્ટ ડિસ્ક અને 240MM ની રીઅર ડિસ્ક યુનિટ મળે છે. તેમજ આ બાઈક માં આગળ 19ઇંચ નું વ્હીલ અને પાછળ ની બાજુએ 18ઇંચ નું વ્હીલ મળે છે CB350 ના DLX Pro વર્સન ની અંદર ડિયુંલ હોર્ન ની સાથે ડિયુંલ શેડ નું પણ ઓપ્સન મળે છે તેમજ 15 લીટર  ની ક્ષમતા નું ફયુલ ટેંક પણ આપમાં આવે છે.

Honda CB350 New Modern Headlights
Honda CB350 New Modern Headlights

સ્ટાર્ટ સ્ટોપ સ્વીચ

હોન્ડા ની આ બાઈક ની અંદર સ્ટાર્ટ સ્ટોપ સ્વીચ આપવામાં આવી છે આ સિવાય તેની અંદર હેજાર્ડ લાઈટ , બ્લુટુથ કનેક્ટિવિટી, સ્માર્ટફોન વોઈસ કન્ટ્રોલ સીસ્ટમ મેળે છે જેની મદદથી નેવિગેશન, મ્યુજિક પ્લેબેક, ફોન કોલ્સ અને ઇનકમિંગ મેસેજ જેવા ફીચર આપવામાં આવે છે. આ માટે હેન્ડલબાર માં ટોગલ બટન દ્દ્વારા આ ફીચર વાપરી શકાય છે તેમજ આ ફીચર વાપરવા અલગ થી હેન્ડસેટ લેવું પડશે જે તમારા હેલ્મેટ સાથે લાગી શકશે.

6 વર્ષ ની વોરંટી આપવામાં આવશે.

આપણે ઉપર તો ફીચર્સ જાણ્યા હવે તમને તેની વોરંટી વિષે જણાવીએ તો તમને ત્રણ વર્ષ ની સ્ટાન્ડર્ડ ને ત્રણ વર્ષ ની એક્સ્ટેnડેડ વોરંટી ઓફર કરવામાં આવી રહી છે.

આવી જ બાઈક અને કાર વિષે માહિતી વાંચવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Advertisement