હોટ ડાર્ક ચોકલેટ બનાવવાની રીત | Hot dark chocolate recipe

hot dark chocolate recipe in Gujarati - હોટ ડાર્ક ચોકલેટ રેસીપી
Image - Youtube/The CookingFoodie
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું હોટ ડાર્ક ચોકલેટ, hot dark chocolate recipe in Gujarati,હોટ ડાર્ક ચોકલેટ રેસીપી.

હોટ ડાર્ક ચોકલેટ બનવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૧ ચમચી કોર્ન ફ્લોર
  • ૨ કપ દૂધ
  • ૧ ચમચી કૉકો પાઉડર
  • ૧-૨ ચમચી ખાંડ
  • ચપટી મીઠું

હોટ ડાર્ક ચોકલેટ રેસીપી

પ્રથમ ડાર્ક ચોકલેટ ના નાના  ટુકડા કરી ને એક બાજુ મૂકો ત્યાર બાદ એક વાટકી માં એક ચમચી કોર્ન  ફ્લોર લઈ ને તેમાં અડધો કપ દૂધ નાખી બરોબર મિક્સ કરીને એક બાજુ મૂકી દયો

હવે એક કડાઈ માં એક ચમચી કોકો પાઉડર ને બે ચમચી ખાંડ નાખી એક કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ માં ઉભરો આવે એટલે

Advertisement

તેમાં દૂધ માં ઓગડેલું કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ નાખતા જઈ બરોબર હલાવતા રહો ને ઉકળે ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો દૂધ બરોબર ઘટ્ટ થાય એટલે

એમાં ડાર્ક ચોકલેટ ના કટકા નાખી ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી ચોકલેટને બરોબર ઓગળી લેવી

ત્યાર બાદ ગરમ ગરમ કપ માં લઇ વિપ ક્રીમ થી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસો હોટ ડાર્ક ચોકલેટ,hot dark chocolate recipe in Gujarati.

Hot dark chocolate recipe Video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement