
Mukesh Ambani ની Reliance Industries અને British petroleum કંપની હવે Jio-BP નામની પોતાની કંપની થી ઈંધણ વેચસે આની જાહેરાત કર્યા પછી Mukesh Ambani ની કંપની Reliance Industries હવે Jio Petrol Pump ખોલવાની તૈયારી માં છે. Company થોડા સમય ની અંદર Jio BP નામ થી 3500 Petrol Pump ખોલવાની તૈયારી કરી રહી છે.
Reliance Petrol Pump ચાલુ કરવા આ રીતે કરો Apply
Reliance-BP petrol Pump વિષે ની તમામ માહિતી Official Website https://www.reliancepetroleum.com/businessEnquiry પર મળી શકશે આ શિવાય તમે lubricant , trance connect franchise , A1 Plaza franchise તેમજ aviation fuel જેવી સવલતો સાથે કામ કરી શકો છો.
21 થી 60 વર્ષ ની વ્યક્તિ કરી શકે છે Apply
જો તમે Franchise લેવા ઈચ્છો તો કરી શકો છો આ માટે તમને કંપની ને કેટલીક માહિતી જેવી કે name, number, Address જે જગ્યાએ જોઈએ તેના માટે જોઈએ છે franchise , તમે શું કામ કરો છો જેવી માહિતી આપવી પડસે. તેમજ petrol pump ખોલવાના જે નિયમો લાગુ પડે છે તે લાગુ પડશે. તમજ વ્યક્તિ ની ઉમર 21 વર્ષ થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ તમજ વ્યક્તિ 10 પાસ હોવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
ટેસ્ટ ના 1 મહિનાની અંદર મળી શકશે petrol pump ની dealership ની offer
તમને જણાવી દઈએ કે Jio BP petrol pump માટે Apply કર્યા પછી company તમારા દસ્તાવેજો ને ચકાશશે તે સમય દરમિયાન તમારા જમીન ની તપાસ પણ કરવામાં આવશે. તે પછી કંપની ને તમારી જગ્યા પસંદ આવશે તો 1 મહિના ની અંદર જ Petrol pump ની dealership ની offer મળી જશે.
રોજના 60 હજાર સુધી રોજગાર મેળવી શકો છો.
થોડા સમય પહેલા mukesh Ambani ની company Reliance Industries અને British petroleum-BP ને Jio BP સાથે મળી RBML નામની સંગઠન બનાવ્યું છે એક અંદાજ પ્રમાણે 5 વર્ષ ની અંદર 60 હજાર સુધી રોજગાર આપશે તેમજ BP એ Reliance Industries ના 1400 petrol pump તેમજ વિમાન નું ઈંધણ ATF સ્ટેસશનો ની 49% ભાગીદારી ગયા વર્ષે 1 અરબ ડોલર માં લીધી હતી.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.