આજ કાલ મોબાઈલ ચોરી ના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જો તમારો ફોન ચોરી થાય તો તેને બોલ્ક કરી નાખવો જોઈએ અમે જણાવેલ રીત થી બ્લોક કરશો તો તે મોબાઈલ ની અંદર કોઈ પણ નેટવર્ક ચાલશે નહિ, Block Stolen Phone, Block Lost Phone
આજ ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવો હશે જે Smart phone નહી વાપરતો હોય અને આપણા દરેક ના મોબાઈલ ની અંદર આપણી બન્કો ની એપ્લીકેસન, બીજી જરૂરી માહિતી હોય છે જે તમને આર્થિક નુકશાન પણ પહોચાડી શકે છે જો તમારો મોબાઈલ ચોરી થાય તો અમારા દ્વારા જણાવેલ માહિતી પ્રમાણે બ્લોક કરશો તો તે ચોર બીજા ને મોબાઈલ વહેચી પણ નહી શકે કેમકે તેમાં નેટવર્ક પણ નહિ ચાલે
આવી રીતે કરો તમારા મોબાઈલ ને બ્લોક – Block Stolen Phone Step by Step Process
તમારો મોબાઈલ ચોરી થતા તમારે સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેસન ની અંદર FIR નોધાવાની છે , અથવા તમે આ મોબાઈલ ચોરી ની નોધ ઓનલાઈન પણ કરી શકો છો અને તે FIR ની કોપી અને કમ્પ્લેન નંબર નોધી લો.
Block Stolen Phone Step 1
હવે તમારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર ની વેબસાઈટ https://ceir.gov.in/ પર જવાનું છે આ CEIR પાસે સંપૂર્ણ ભારત દેશ ના મોબાઈલ નો ડેટા હોય છે જેમાં તેમાં મોબાઈલ નું મોડેલ, IMEI નંબર પણ હોય છે જેની મદદ થી ચોરી થયેલ મોબાઈલ ગોતી શકાય છે
આ https://ceir.gov.in/ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ છે એટલે બીજી ચિંતા કરવાની જરૂરત નથી હવે આ વેબસાઈટ ની અંદર મેનુ ની અંદર CEIR Service ની અંદર Block Stolen/Lost Mobile વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
Block Stolen Phone Step 2
હવે ખૂલેલ પેજ ની અંદર તમારે તમારા મોબાઈલ નંબર, IMEI નંબર જો એક Sim હોય તો એક સીમ નો બે સીમ હોય તો બંને સીમ ના IMEI નંબર, તમારા મોબાઈલ ની Device Brand, Device Model, મોબાઈલ ખરીદ્ય નું બીલ ની માહિતી નાખવાની રહેશે.
Block Stolen Phone Step 3
ત્યાર પછી નીચે તમારે મોબાઈલ ખોવાલેય હોય તે જગ્યા ની વિગત ઉમેરવાની રહેશે. અને સાથે સાથે Police Complaint Number અને તે FIR ની કોપી નો ફોટો અપલોડ કરવાનો રહેશે.
Block Lost Phone Step 4
આટલું કર્યા પછી તમારે મોબાઈલ ઓનર વિષે માહિતી ઉમેરવાની રહેશે જેમાં નામ, એડ્રસ, કોઈ પણ આધાર પુરાવા નો ફોટો, તે પુરાવાનો નંબર, Email ID, અને મોબાઈલ નબર જેમાં OTP આવશે.
OTP આવ્યા પછી તમારું વેરીફીકેસન કમ્પ્લીટ થશે, અને નીચે આપેલ Declaration પર ટીક કરવાનું રહેશે.અને Submit બટન પર ક્લિક કરવાનું છે. બસ આટલું કરવાથી તમારો મોબાઈલ બ્લોક થઇ જશે( Block Lost Phone ).
જો ભવિષ્ય માં તે મોબાઈલ વિષે કોઈ માહિતી મળે છે તો તમને જાણ કરવામાં આવશે છે અને તેને તમે જો પાછો મળે છે તેને UNBLOCK પણ તેજ વેબસાઈટ માં CEIR Services-> Un-Block Found Mobile પર જઈ UNBLOCK કરી વાપરી શકો છો.
આવીજ બીજી મહત્વપૂર્ણ માહિતી ની નીચે લીંક આપી છે તે પણ વાંચો
SBI એ ATM Card ની થતી છેતરપીંડી રોકવા ઉમેર્યું આ સુરક્ષા ફીચર
કેવી રીતે તમે તમારા mobile phone ને clean અને Disinfect કરશો?
આ રીતે તમે વાપરી શકો Android Phone માં એક સાથે બે Whatsapp Number
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો LIKE અમારી પોસ્ટ કરજો અને મિત્રો/પરિવાર સભ્યો સાથે Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો